Home » Gossip» Kareena Kapoor Khan shoots in Delhi for Veere Di Wedding

આ કોની સાથે 'રોમાન્સ' કરી રહી છે કરીના, લીક થયા ફોટોઝ

divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 01:13 PM IST

ફોટોઝ જોયા બાદ બેબો અને સુમિત એકબીજા સાથે એકદમ ખૂબસૂરત લાગી રહ્યા છે
  • 'વીરે દી વેડિંગ'ના સેટ પર કરીના અને સુમિત વ્યાસ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    'વીરે દી વેડિંગ'ના સેટ પર કરીના અને સુમિત વ્યાસ
    મુંબઈઃ કરીના કપૂરના કમબેકની રાહ જોઈને બેસેલા ફેન્સ માટે ખૂબ ખબર આવી ગયા છે. તાજેતરમાં બેબો અને તેના લીડ હીરો સુમીત વ્યાસના ફોટોઝ વાયરલ થયા છે. બન્નેના આ ફોટો તેની આગામી ફિલ્મ 'વીરે દે વેડિંગ'ના સેટ પરના છે. જેમાં કરીના અને સુમીત વ્યાસ ગળે મળતા જોવા મળે છે. જ્યારે એક ફોટોમાં તે ઈમોશનલ સીનનું શૂટિંગ કરતા જોવા મળે છે.
    જ્યારે કરીના કપૂર અને સુમીત વ્યાસ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સૌ કોઈ તેમને સાથે જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ફોટોઝ જોયા બાદ બેબો અને સુમિત એકબીજા સાથે એકદમ ખૂબસૂરત લાગી રહ્યા છે.
    પહેલું શેડ્યુલ થયું પુરું
    ફિલ્મની વાર્તા અંગે વાત કરીએ તો તે ચાર સ્ત્રીઓની આસપાસ ગુંથવામાં આવી છે. આ રોલ કરીના કપૂર, સોનમ કપૂર, શિખા તલસાણીયા અને સ્વરા ભાસ્કર કરી રહી છે. આ ફિલ્મનું દિલ્હીમાં શૂટિંગ કરવામાં આવ્યું છે અને પહેલું શેડ્યુલ પૂર્ણ થઈ ગયું છે. જાણવા મળ્યા મુજબ, આગામી શેડ્યુલ બેંગકોકમાં રાખવામાં આવ્યું છે.
    કરીનાની છે કમબેક ફિલ્મ
    'વીરે દી વેડિંગ' રેહા કપૂરના પ્રોડક્શનની ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ઘોષ કરી રહ્યા છે. આ પહેલા તેઓ 'ખૂબસૂરત'નું ડિરેક્શન કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તૈમુરના જન્મ બાદ આ ફિલ્મ કરીનાની કમબેક ફિલ્મ છે.
    આગળની સ્લાઈડ્સમાં કરીના અને સુમીત વ્યાસના વધુ ફોટોઝ
  • શૂટિંગ દરમિયાન કરીના અને સુમિત વ્યાસ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    શૂટિંગ દરમિયાન કરીના અને સુમિત વ્યાસ

  • કરીના અને સુમિત વ્યાસ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    કરીના અને સુમિત વ્યાસ

  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

  • 'વીરે દી વેડિંગ'ના શૂટ સમયે સ્વરા ભાસ્કર, કરીના, શિખા તલસાણીયા,સોનમ કપૂર, રેહા કપૂર
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    'વીરે દી વેડિંગ'ના શૂટ સમયે સ્વરા ભાસ્કર, કરીના, શિખા તલસાણીયા,સોનમ કપૂર, રેહા કપૂર
    મુંબઈઃ કરીના કપૂરના કમબેકની રાહ જોઈને બેસેલા ફેન્સ માટે ખૂબ ખબર આવી ગયા છે. તાજેતરમાં બેબો અને તેના લીડ હીરો સુમીત વ્યાસના ફોટોઝ વાયરલ થયા છે. બન્નેના આ ફોટો તેની આગામી ફિલ્મ 'વીરે દે વેડિંગ'ના સેટ પરના છે. જેમાં કરીના અને સુમીત વ્યાસ ગળે મળતા જોવા મળે છે. જ્યારે એક ફોટોમાં તે ઈમોશનલ સીનનું શૂટિંગ કરતા જોવા મળે છે.
    જ્યારે કરીના કપૂર અને સુમીત વ્યાસ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારે સૌ કોઈ તેમને સાથે જોવા માટે ઉત્સુક હતા. પરંતુ ફોટોઝ જોયા બાદ બેબો અને સુમિત એકબીજા સાથે એકદમ ખૂબસૂરત લાગી રહ્યા છે.
    પહેલું શેડ્યુલ થયું પુરું
    ફિલ્મની વાર્તા અંગે વાત કરીએ તો તે ચાર સ્ત્રીઓની આસપાસ ગુંથવામાં આવી છે. આ રોલ કરીના કપૂર, સોનમ કપૂર, શિખા તલસાણીયા અને સ્વરા ભાસ્કર કરી રહી છે. આ ફિલ્મનું દિલ્હીમાં શૂટિંગ કરવામાં આવ્યું છે અને પહેલું શેડ્યુલ પૂર્ણ થઈ ગયું છે. જાણવા મળ્યા મુજબ, આગામી શેડ્યુલ બેંગકોકમાં રાખવામાં આવ્યું છે.
    કરીનાની છે કમબેક ફિલ્મ
    'વીરે દી વેડિંગ' રેહા કપૂરના પ્રોડક્શનની ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ઘોષ કરી રહ્યા છે. આ પહેલા તેઓ 'ખૂબસૂરત'નું ડિરેક્શન કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તૈમુરના જન્મ બાદ આ ફિલ્મ કરીનાની કમબેક ફિલ્મ છે.
    આગળની સ્લાઈડ્સમાં કરીના અને સુમીત વ્યાસના વધુ ફોટોઝ
  • ફિલ્મની તૈયારીઓ કરી રહેલી કરીના
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મની તૈયારીઓ કરી રહેલી કરીના

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kareena Kapoor Khan shoots in Delhi for Veere Di Wedding
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top