Home »Gossip» Shweta And Navya Looked So Simple

લાડકવાયી નાવ્યા સાથે મેક-અપ વગર જોવા મળી બચ્ચન પરિવારની દીકરી શ્વેતા

divyabhaskar.com | Jun 19, 2017, 12:38 PM IST

મુંબઈઃ તાજેતરમાં જ બચ્ચન પરિવારની દીકરી શ્વેતા બચ્ચન તથા નાવ્યા નવેલી મુંબઈના રસ્તા પર ચાલતા જોવા મળ્યાં હતાં. આ સમયે શ્વેતા કે નાવ્યાએ મેક-અપ કર્યો નહોતો. આ સિવાય રીતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન બહેન ફરાહ ખાન સાથે જોવા મળી હતી. આ બંને રવિવાર (18 જૂન)ની રાત્રે ગૌરી ખાનની પાર્ટીમાં પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મેક-અપ વગર જોવા મળી શ્વેતા બચ્ચન...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shweta and navya looked so simple
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended