Home » Gossip» Salman Khans Muscular Arm Will Leave You Distracted In This Latest Still

‘ટાઈગર...’માં સલમાન જોવા મળ્યો મસ્ક્યુલર અંદાજમાં, ડિરેક્ટરે પોસ્ટ કર્યો ફોટો

divyabhaskar.com | Last Modified - Sep 07, 2017, 06:26 PM IST

સલમાન ખાન અને કેટરિના કૈફની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર જીન્દા હૈ’ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થશે.
  • ‘ટાઈગર...’માં સલમાન જોવા મળ્યો મસ્ક્યુલર અંદાજમાં, ડિરેક્ટરે પોસ્ટ કર્યો ફોટો
    ‘ટાઈગર...’માં સલમાન જોવા મળ્યો મસ્ક્યુલર અંદાજમાં, ડિરેક્ટરે પોસ્ટ કર્યો ફોટો
    મુંબઈ : સલમાન ખાન અને કેટરિના કૈફની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર જીન્દા હૈ’ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થશે. પાંચ વર્ષ પહેલા 2012માં આવેલી ફિલ્મ ‘એક થા ટાઈગર’ની સીક્વલ 'ટાઈગર જીન્દા હૈ'માં સલમાન માચો અવતારમાં જોવા મળશે. જે પોતાના દુશ્મનોનો ગનથી સફાયો કરતો જોવા મળશે. થોડા સમય પહેલા જ ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે સલમાનનો એક સ્ટિલ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેનો ચહેરો નહીં, પરંતુ ગન ચલાવતો તેનો મસ્ક્યુલર હાથ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટરે ફોટો પોસ્ટ કરતા લખ્યુ હતુ “Heat, Guns and Blazing Fire, I hope this December is going to be Warm @TigerZindaHai.” ફોટોથી જ ખબર પડી રહી છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે, જેની સલમાનના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman Khans Muscular Arm Will Leave You Distracted In This Latest Still
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top