Home »Gossip» Salman Khan Told An Interview, He Never Beaten Aisharaya Rai

જ્યારે સલમાને કહ્યું હતું, ''મેં જીવનમાં ક્યારેય ઐશ્વર્યા રાયને નથી ફટકારી''

divyabhaskar.com | Mar 14, 2017, 13:54 PM IST

મુંબઈઃ સલમાન ખાન ફરીવાર પોતાના અંગત જીવનને લઈને ફરીવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ સલમાન ખાનનો જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે. આ ઈન્ટરવ્યૂ 2002માં સલમાન ખાને એક જાણીતા અખબારને આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે તેણે ક્યારેય ઐશ્વર્યા રાયને ફટકારી નથી. જોકે, તેણે સુભાષ ઘાઈને તમાચો માર્યો હતો.

ક્યારેય એશને નથી મારીઃ
સલમાન ખાને કહ્યું હતું કે ઐશ્વર્યા રાયને ક્યારેય મારી નથી. જો તે એશને મારે તો કોઈ પણ તેને મારી શકે છે. સેટ પર ફાઈટર તેને ઢસડીને બહાર ફેંકી દે. આથી જ લોકો તેનાથી ક્યારેય ડરતા નથી.

સુભાષ ઘાઈને માર્યા છેઃ
વધુમાં સલમાન ખાને કહ્યું હતું કે તેણે માત્ર સુભાષ ઘાઈને તમાચો માર્યો હતો. જોકે, તેણે બીજા દિવસે જઈને તેમની માફી પણ માંગી હતી. તે ઘણો જ ઈમોશનલ થઈ ગયો હતો. તેણે પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે દિવાલ સાથે પોતાનું માથું અથડાવ્યું હતું અને પોતાની જાતને ઈજા પહોંચાડી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સૌ પહેલાં સુભાષ ઘાઈએ સલમાનને માર્યો હતો માર.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan told an interview, he never beaten aisharaya rai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended