Home »Gossip» Bollywood Actress Laila Khan Step Father Killed Her Brutally

આ એક્ટ્રેસને પિતાએ ફેમિલી સાથે ઉતારી'તી મોતને ઘાટ

divyabhaskar.com | Aug 09, 2017, 17:24 PM IST

  • 'વફા'માં રાજેશ ખન્ના સાથે લૈલા ખાન
મુંબઈઃ મૂળ પાકિસ્તાની એક્ટ્રેસ લૈલા ખાને વર્ષ 2008માં રીલિઝ થયેલી 'વફાઃ અ ડેડલી લવ સ્ટોરી' ફિલ્મથી ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે સોંગ 'સગર્મિયાં' રાજેશ ખન્ના સાથે ગરમા ગરમ સીન્સ આપ્યા હતા. પોતાના કરતા બમણી ઉંમરના એક્ટર સાથે બોલ્ડ સીન્સ આપી જબરદસ્ત પબ્લિસિટી મેળવી હતી. જોકે જાન્યુઆરી 2012માં સાવકા પિતા પરવેઝ ઈકબાલ ટાકે લૈલાની હત્યા કરી દીધી હતી. ફેમિલી સાથે અચાનક ગાયબ થઈ હતી લૈલા

- મુંબઈમાં પોતાની કરિયર બનાવવા આવેલી લૈલા ખાન ફેબ્રુઆરી 2012માં રહસ્યમય રીતે ફેમિલી સાથે ગાયબ થઈ ગઈ હતી.
-લૈલાની મા સેલિના, મોટી બહેન હશ્મીના અને ભાઈ-બહેન ઈમરાન તથા જારા તેમજ કાકાની દીકરી બહેન રેશ્મા સાથે મુંબઈ નજીક સ્થિત ઈગતપુરી ફાર્મ હાઉસમાં 30 જાન્યુઆરી 2012માં વેકેશન ગાળવા ગઈ હતી. ગુમ થયાના 10 દિવસ પહેલા લૈલાની મા સેલિનાએ પોતાની બહેનને કહ્યું હતું કે, તે ચંદીગઢમાં છે. પરંતુ બાદમાં આખું ફેમિલી ગુમ થઈ ગયું.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો લૈલા ખાનની હત્યાથી લઈ સંપત્તિ સુધીની વાતો
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Actress Laila Khan Step Father Killed Her Brutally
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended