Home » Gossip» Aishwarya rai now will romance with rajkumar rao

બચ્ચન બહુ એશ સાથે રોમાન્સ કરવા આર માધવનની હતી આ Demand!

divyabhaskar.com | Last Modified - Sep 12, 2017, 05:00 PM IST

ઐશ્વર્યા રાય બચ્ચન તથા આર માધવન આગામી ફિલ્મ 'ફેન્ની ખાન'માં સાથે કામ કરવાના હતાં.
  • બચ્ચન બહુ એશ સાથે રોમાન્સ કરવા આર માધવનની હતી આ Demand!
    બચ્ચન બહુ એશ સાથે રોમાન્સ કરવા આર માધવનની હતી આ Demand!
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન તથા આર માધવન આગામી ફિલ્મ 'ફેન્ની ખાન'માં સાથે કામ કરવાના હતાં. અલબત્ત, માધવનની વધુ પડતી ડિમાન્ડને કારણે હવે આ બંને સાથે નથી. ફિલ્મમાં એશ તથા માધવન એકબીજા સાથે રોમાન્સ કરતાં જોવા મળવાના હતાં.

    આ કારણે નહીં મળે જોવાઃ
    ફિલ્મમાં કામ કરવા માટે માધવને 15 દિવસના શૂટના 1.5 કરોડ રૂપિયા માંગ્યા હતાં. મેકર્સ માટે આ ઘણી જ મોટી રકમ હતી અને માધવનની ફી બજેટને પાર હતી. માધવન ફી ઓછી કરવા માટે સહેજ પણ તૈયાર નહોતો. અંતે મેકર્સે માધવનને સ્થાને રાજકુમાર રાવની પસંદગી કરી હતી. હવે, રાજકુમાર રાવ તથા ઐશ્વર્યા એકબીજા સાથે રોમાન્સ કરતાં જોવા મળશે.

    આ સ્ટાર્સ અંગે થયો હતો વિચારઃ
    રાજકુમાર રાવ પહેલાં અક્ષય ઓબેરોય, કાર્તિક આર્યન સહિતના એક્ટરના નામનો વિચાર કરવામાં આવ્યો હતો. મલયાલમ એક્ટર આદિલ ઈબ્રાહિમને લેવાનું વિચાર્યું હતું પરંતુ ઐશ્વર્યા તેની સાથે કામ કરવા તૈયાર નહોતી. અંતે, રાજકુમાર રાવને આ રોલ મળ્યો.
    (જુઓ, એશની ખાસ તસવીરો....)
No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aishwarya rai now will romance with rajkumar rao
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top