Home »Gossip» Ranveer Singhs Extreme Transformation Took Just 6 Weeks

રણવીરસિંહે માત્ર દોઢ જ મહિનામાં આમ બનાવ્યું Body

divyabhaskar.com | Aug 09, 2017, 17:45 PM IST

  • રણવીરસિંહ
મુંબઈઃતાજેતરમાં રણવીરસિંહના બોડી ટ્રાન્સફોર્મેશનનો ફોટો સામે આવ્યો છે. આ ફોટો તેના પર્સનલ ટ્રેનર લોયડ સ્ટીવન્સે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ બિફોર આફ્ટર ફોટોમાં 6 વીકમાં જ તેની બોડી કેટલી ટ્રાન્સફોર્મ થઈ તેનો ખ્યાલ આવી જાય છે.
 
6 વીક આકરી મહેનત કર્યા બાદ બન્યું બોડી
આ ફોટોમાં રણવીરસિંહના ટ્રેનરે કેપ્શન આપતા લખ્યું કે, '' માત્ર 6 વીકમાં મારા બોય રણવીરનું ટ્રાન્સફોર્મેશન. રણવીરસિંહે આ ફોટો પોસ્ટ નથી કર્યો, પણ છેલ્લા ઘણા સમયથી જ્યારે હું  જોતો ત્યારે મને ગર્વ થતું હતું અને મારી અને રણવીરની મહેનત યાદ આવી જતી હતી. આ પ્રકારનું પરિણામ મેળવવા માટે તે ખૂબ વ્યસ્ત હોવાછતાં અમે સખત મહેનત કરી હતી. ઘણીવાર તો અમે મોડી રાત સુધી અથવા વહેલી સવારે વર્ક આઉટ કરતા હતા.''
 
રણવીરનું બોડી છે આઈ શેપમાં
રણવીરનું બોડી આઈ શેપમાં છે. આથી તેનું અપર બોડી સ્ટ્રક્ચર ઘણું સારું છે. પરંતુ પગ વીક હતા. આથી જેમ બને તેમ તેના પગને મજબૂત બનાવવાના હતા. આ પ્રકારનું બોડી બનાવવા માટે ખૂબ પરસેવો પાડવો પડ્યો છે.
 
આગળ સ્લાઈડ્સમાં જાણો રણવીરસિંહના ડાયટ અને વર્ક આઉટ પ્લાન અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ranveer singhs extreme transformation took just 6 weeks
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended