Home »Gossip» Sunny Leone Shares First Look From Bhoomi Song, Trippy Trippy

સની લિયોને સેટ પર આમ લગાવ્યા ગરમા-ગરમ લટકા-ઝટકા

divyabhaskar.com | Aug 13, 2017, 10:47 AM IST

  • 'ભૂમિ'ના સોંગ 'ટ્રિપી ટ્રિપી'ના સેટ પર સની લિયોન
મુંબઈઃસની લિયોન 'રઈસ' અને 'બાદશાહો' બાદ સંજય દત્ત સ્ટારર 'ભૂમિ'માં પણ આઈટમ સોંગ કરી રહી છે. તાજેતરમાં આ સોંગના સેટ પરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. જેમાં તે બેહદ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ 'ટ્રિપ્પી ટ્રિપ્પી' સોંગ પ્રિયા સરૈયાએ લખ્યું છે અને સંચિન-જીગરે કમ્પોઝ કર્યું છે. જ્યારે ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફી કરી છે.
 
ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત અને અદિતી રાવ હૈદરી સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. આ ફિલ્મ 22 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં સની લિયોનના વધુ ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sunny leone shares first look from Bhoomi song, trippy trippy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended