Home »Gossip» Nita Ambani Sister Mamta Dalal Is A Teacher

જાણો શું કરે છે નીતા અંબાણીની નાની બહેન, ગ્લેરમ વર્લ્ડથી છે એકદમ દૂર

divyabhaskar.com | Apr 22, 2017, 00:04 AM IST

  • ડાબે, નીતા અંબાણી, મમતા દલાલ
મુંબઈઃ પેજ 3 પાર્ટીના શોખીન અને ગ્લેમર વર્લ્ડનો જાણીતો ચહેરો નીતા અંબાણી હાલમાં પોતાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ચિઅર કરતાં અવાર-નવાર સ્ટેડિયમમાં જોવા મળે છે. નીતા અંબાણીની નાની બહેન મમતા દલાલ ભાગ્યે જ લાઈમ-લાઈટમાં આવે છે. તે મીડિયાથી દૂર રહીને નોર્મલ જીવન પસાર કરે છે.

શાહરૂખથી સચિનના સંતાનોને ભણાવ્યા છેઃ
મમતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે શાહરૂખ ખાનથી લઈ સચિન તેંડુલકરના સંતાનોને ભણાવ્યા છે. જોકે, તેણે સેલિબ્રિટિઝના બાળકો તથા સામાન્ય બાળકો વચ્ચે ક્યારેય ભેદ રાખ્યો નથી. તેનું કામ માત્ર ભણાવવાનું નથી પરંતુ બાળકો માટે કેમ્પ, વર્કશોપ તથા ફિઝિકલ એક્ટિવિટીના ક્લાસ પણ કરે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, નીતા અંબાણીની બહેન મમતા દલાલ અંગે કેટલીક વાતો....) 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: nita ambani sister mamta dalal is a teacher
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended