Home » Gossip» Ajay devgn to amisha patel, meet famous bollywood stars parents

બોલિવૂડના આ સેલેબ્સના પેરેન્ટ્સના જોયા હશે ભાગ્યે જ!!!

divyabhaskar.com | Last Modified - Sep 08, 2017, 01:37 PM IST

બોલિવૂડમાં એવા ઘણાં લોકપ્રિય સ્ટાર્સ છે, જેમના પેરેન્ટ્સને ભાગ્યે જ આપણે ઓળખતા હોય છે
  • બોલિવૂડના આ સેલેબ્સના પેરેન્ટ્સના જોયા હશે ભાગ્યે જ!!!
    બોલિવૂડના આ સેલેબ્સના પેરેન્ટ્સના જોયા હશે ભાગ્યે જ!!!
    મુંબઈઃ નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકો ઘણી વાર વિચારતા હોય છે કે સ્ટાર કિડ હોવાને નાતે તેમને બોલિવૂડમાં સહજતાથી એન્ટ્રી મળી જાય છે પરંતુ બોલિવૂડમાં એવા ઘણાં લોકપ્રિય સ્ટાર્સ છે, જેમના પેરેન્ટ્સને ભાગ્યે જ આપણે ઓળખતા હોય છે. આજે આપણે એવા જ કેટલાંક સ્ટાર્સના પેરેન્ટ્સ અંગે વાત કરીશું.

    અજય દેવગણ
    સુપરસ્ટાર અજય દેવગણના પિતા વીરૂ દેવગણ જાણીતા એક્શન કોરિયોગ્રાફર છે. તેમણે 'ઈશ્ક', 'ત્રિદેવ', 'મિસ્ટર ઈન્ડિયા' જેવી વિવિધ ફિલ્મ્સમાં સ્ટન્ટ્સ ડિરેક્ટ કર્યાં હતાં. આટલું જ નહીં તેની માતા વીરૂ દેવગણ ફિલ્મ પ્રોડ્યુસર છે.

    (વાંચો, અનિલ કપૂરથી લઈને રૂસલાન સુધીના પેરેન્ટ્સ અંગે....)
No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ajay devgn to amisha patel, meet famous bollywood stars parents
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top