Home »Gossip» Censor Board Opposed These Films

બ્રા બ્લર કરવા સહિત સેન્સરે ફિલ્મ્સમાં આવા કર્યા'તા ફેરફાર

divyabhaskar.com | Aug 12, 2017, 15:00 PM IST

  • ડાબેથી 'લિપસ્ટિક અન્ડર માય બુર્ખા' અને 'બાબુ મોશાય બંદુકબાઝ'નો એક સીન
મુંબઈઃ 11 ઓગસ્ટના રોજ સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાનીની હકાલ પટ્ટી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2015થી લઈ અત્યાર સુધીનો તેનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો.
 
વિવાદો બાદ પહેલાજની વિદાયની શક્યતા બની પ્રબળ
થોડા સમય પહેલા સેન્સરે અલંકૃતા શ્રીવાસ્તવની ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા'ને સર્ટીફિકેટ આપવાની ના પાડી હતી. જ્યારે નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર 'બાબુમોશાય બંદુકબાઝ'ને એ સર્ટિફિકેટ આપ્યા બાદ પણ 48 કટ માર્યા હતા. આ બન્ને ફિલ્મને લઈ સેન્સર સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને વિવાદો થયા હતા. ત્યાર બાદ પહેલાજની વિદાય થઈ રહી હોવાની સંભાવનાઓ પણ વ્યક્ત થવા લાગી હતી. જોકે કોઈ આ પહેલી ફિલ્મ્સ નહોતી જેને સર્ટીફિકેટ આપવાની ના પાડી હોય કે કટ માર્યા હોય. આ પહેલાં પણ અનેક ફિલ્મ્સ સાથે આમ થયું છે. ઘણીવાર સેન્સર બોર્ડે અનેક સીન હટાવાયા છે, તો કેટલીકવાર સીન બ્લર કરી દીધા છે.
 
આગળની સ્લાઈડ્સમાં સેન્સર બોર્ડે સીન્સ કાપવાથી લઈ બ્લર કરવા સુધી ફિલ્મ્સમાં કરેલા ફેરફાર અંગે જાણો
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Censor Board Opposed These Films
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended