Home »Gossip» Bollywood Celebs Clicked In Mumbai

યોગા કરીને બહાર આવી કરિના કપૂર, બ્લેક ગોગલ્સમાં આગવો હતો અંદાજ

divyabhaskar.com | Apr 19, 2017, 15:05 PM IST

  • કરિના કપૂર
મુંબઈઃબોલિવૂડ સ્ટાર્સ અવાર-નવાર મુંબઈમાં જોવા મળતાં હોય છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર યોગા ક્લાસમાંથી બહાર આવતી જોવા મળી હતી. બ્લેક આઉટફિટમાં કરિના કપૂર એકદમ હોટ લાગતી હતી. પ્રેગ્નન્સી બાદ કરિનાએ ટૂંકા ગાળામાં જ પોતાનું વજન ઉતારી નાખ્યું છે. કાજોલ પોતાની દીકરી ન્યાસા સાથે જોવા મળી હતી.

આ સેલેબ્સ પણ મળ્યાં જોવાઃ
સૂરજ પંચોલી, ડેનીનો છોકરો રિંગઝિંગ ડેન્ઝોપા પોતાની ફિમેલ ફ્રેન્ડ સાથે જોવા મળ્યો હતો. આ સિવાય સંજય કપૂર પણ જોવા મળ્યો હતો. આ સિવાય આલિયા ભટ્ટ, શ્રિયા સરણ, આકાંક્ષા રંજન, અક્ષય કુમાર, નેહા ધૂપિયા, પરિણીતી ચોપરા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લિક થયેલા બોલિવૂડ સેલેબ્સ...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs clicked in mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended