Home »Gossip» Kareena Kapoor Son Taimur Ali Khan Returned From Grand Mother Home

પતિ સાથે કરિના કપૂરનો Rocking અંદાજ, નાની ઘરેથી પરત આવ્યો લાડકવાયો

divyabhaskar.com | Jun 18, 2017, 14:54 PM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં પોતાના વજન પર ઘણું જ ધ્યાન આપી રહી છે. કરિનાએ પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન 16 કિલો જેટલું ઉતાર્યું છે. તે હજી પણ વજન ઉતારવા માંગે છે. હાલમાં જ કરિનાએ પતિ સૈફ સાથે જીમમાં વર્ક આઉટ કર્યું હતું.

અવાર-નવાર કરિના જીમ બહાર થાય છે ક્લિકઃ
કરિના કપૂર ઘણી જ વાર જીમ અથવા યોગા સેન્ટરની બહાર જોવા મળતી હોય છે. કરિના સાથે અમૃતા અરોરા પણ હોય છે. કરિના આવતા મહિને પુત્ર સાથે લંડનમાં બ્રાન્ડ એન્ડોર્સના શૂટિંગ માટે જવાની છે.

તૈમુર આવ્યો ઘરેઃ
કરિનાનો પુત્ર તૈમુર છેલ્લાં અઠવાડિયાથી નાની બબિતાના ઘરે હતો. નાનકડો તૈમુર ઘણો જ ક્યૂટ લાગે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જીમ બહાર જોવા મળી કરિના-સૈફ, નાનીનાં ઘરેથી પરત આવતો તૈમુર...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena kapoor son taimur ali khan returned from grand mother home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended