Home »Gossip» Kareena Kapoor Reduce Weight After Birth Of Taimur

Wow! મેક-અપ વગર પણ કરિના કપૂર લાગે છે આટલી સુંદર, થઈ જશો દિવાના

divyabhaskar.com | May 13, 2017, 12:16 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર હાલમાં જ પોતાની મેનેજર પૂનમ દામનિયાના બર્થડે પર જોવા મળી હતી. પૂનમે કરિના સાથેના બર્થડે સેલિબ્રેશનની તસવીર સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરિનાએ મેક-અપ કર્યો નહોતો તેમ છતાંય તેની સ્કિન ગ્લો કરતી હતી. પુત્રના જન્મના પાંચ મહિના બાદ જ કરિનાએ પોતાનું વધારાનું વજન ઉતારી દીધુ છે. હાલમાં જ કરિનાએ લંડનમાં એડ શૂટિંગ કર્યું હતું. હવે તે પોતાની ફિલ્મ 'વીર દી વેડિંગ'નું શૂટિંગ શરૂ કરશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કરિનાની હાલની તસવીરો.....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: kareena kapoor reduce weight after birth of taimur
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended