Home »Gossip» Hrithik Roshan Post Sister Sunaina Roshan Photo After Fat To Fit

ટ્રાન્સફોર્મેશન બાદ આવી લાગે છે રીતિકની બહેન, એક સમયે હતું કેન્સર

divyabhaskar.com | Sep 08, 2017, 14:55 PM IST

  • ટ્રાન્સફોર્મેશન બાદ રીતિક રોશનની બહેન સુનૈના રોશન
મુંબઈઃ રીતિક રોશનની બહેન સુનૈના તાજેતરમાં રાકેશ રોશનની બર્થ ડે(6 સપ્ટેમ્બર) પાર્ટીમાં પહોંચી હતી. અહીં સુનૈના બદલાયેલો લુક જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. ખાસ કરીને સુનૈના ફેટમાંથી ફિટ બનવા માગતા લોકો માટે એક ઉદાહરણ બનીને સામે આવી છે. એક સમયે તેને સર્વાઈકલ કેન્સર થયું હતું, પરંતુ સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી. સુનૈનાના આ ડ્રાસ્ટિક ટ્રાન્સફોર્મેશનને જોઈને રીતિક રોશને સોશિયલ મીડિયા પર તેનો ફોટો પોસ્ટ કરી ટ્વિટ કર્યું. ટ્વિટમાં આવું લખ્યું રીતિક રોશને
 
- શું હું તેને ટ્રાન્સફોર્મેશન કહી શકું છું. દીદી મને તારા પર ખૂબ જ ગર્વ છે.
- ઉલ્લેખનીય છે કે, રીતિક રોશન તાજેતરમાં એક પોપ્યુલર ફિટનેસ સેન્ટર સાથે ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર સાથે જોડાયો છે. અહીં વર્ક આઉટ માટે ડિઝાઈન ટાઈટલ(એચઆરએક્સ)ને રીતિકે ફિટનેસ ટ્રેનર મુસ્તફા અહમદની મદદથી તૈયાર કર્યું છે.
 
આગળ વાંચો સુનૈનાના બે નિષ્ફળ લગ્ન અને હાલના બોયફ્રેન્ડ અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hrithik roshan post sister sunaina roshan photo after fat to fit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended