Home » Gossip» Munna bhai mbbs fame actor surendra rajan live in himalaya

'મુન્નાભાઈ એમબીબીએસ'ના આ સ્વીપર રહે છે હિમાલયમાં, જીવે છે અલગારી જીવન

divyabhaskar.com | Last Modified - Sep 12, 2017, 04:58 PM IST

સુરેન્દ્ર હિમાલયમાં પથ્થરોથી બનેલા એક રૂમમાં રહે છે, આ રૂમ તેણે નિવૃત્ત જવાન પાસેથી માગ્યો છે.
  • 'મુન્નાભાઈ એમબીબીએસ'માં સંજય દત્ત સાથે સુરેન્દ્ર રાજન
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    'મુન્નાભાઈ એમબીબીએસ'માં સંજય દત્ત સાથે સુરેન્દ્ર રાજન
    ભોપાલઃ ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ'માં જાદુ કી ઝપ્પી વાળો સીન સૌ કોઈ ફિલ્મ પ્રેમીઓને યાદ હશે. જેમાં સંજય દત્ત એક સફાઈ કર્મચારીને ઝપ્પી આપે છે. આ રોલ કરનારા સુરેન્દ્ર રાજન અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. હાલ હિમાલયમાં રહે છે સુરેન્દ્ર
    સુરેન્દ્ર 75 વર્ષની ઉંમરમાં જ શહેર છોડીને હિમાલયની વાદીઓમાં રહેવા લાગ્યા હતા. છેલ્લા ચાર વર્ષથી તે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લા સ્થિતિ હિમાલયના સૌથી છેલ્લા ગામ ખુન્નુમાં રહે છે. ચાર વર્ષ સુધી દુનિયાથી અલગ રહ્યા બાદ હાલ તેઓ અમુક મહિનાઓ માટે શહેરમાં પાછા આવ્યા છે. ભારત ભવનના નિર્માણ સમયે મધ્યપ્રદેશના સાંસ્કૃતિક વિભાગમાં બે વર્ષ ઓએસડીના પદ પર રહ્યા હોવાથી ભોપાલ સાથે ખૂબ લગાવ છે. તેઓ છેલ્લા 40 દિવસથી ભોપાલમાં રહે છે. તેમણે divyabhaskar.com સાથેની વાતચીતમાં પોતાની લાઈફ સ્ટાઈલ અંગે જણાવ્યું હતું.
    ચિત્રકાર અને ફોટોગ્રાફર તરીકે છે જાણીતા
    લગભગ 70થી વધુ ફિલ્મ્સમાં નાના-મોટા રોલ કરનારા સુરેન્દ્ર એક ચિત્રકાર અને ફોટોગ્રાફરના રૂપમાં ફેમસ છે. આ સિવાય તે પોતાના અલગારી સ્વભાવ અને કોઈની પરવા કર્યા વિના જીવવાનો અંદાજ તમને આશ્ચર્યમાં મુકી દેશે.
    આગળ જાણો સુરેન્દ્ર રાજનની ગુફામાં રહેતા સામાન, શા માટે જીવે છે આવું જીવન, 16 વર્ષ સુધી કારને જ કેમ બનાવ્યું ઘર અને શા માટે નથી વાંચતા સમાચારો
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

  • દિવ્યા દત્તા સાથે સુરેન્દ્ર રાજન
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવ્યા દત્તા સાથે સુરેન્દ્ર રાજન

  • પોતાના પેઈન્ટિંગ સાથે સુરેન્દ્ર રાજન
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    પોતાના પેઈન્ટિંગ સાથે સુરેન્દ્ર રાજન

  • હિમાલયમાં સુરેન્દ્ર રાજન
    +9 બીજી સ્લાઈડ્સ જુઓ
    હિમાલયમાં સુરેન્દ્ર રાજન

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Munna bhai mbbs fame actor surendra rajan live in himalaya
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top