Home »Gossip» Know About Isha Ambani Interesting Fact

રાજકુમારીની જેમ જીવે અંબાણીની દીકરી, નાની ઉંમરમાં સંભાળે 4710 Crનું સામ્રાજ્ય

divyabhaskar.com | Sep 12, 2017, 17:56 PM IST

મુંબઈઃહાલમાં  જીયો ફોનનું બુકિંગ ચાલું છે, ત્યારે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ ઈશા અંબાણીની ઈન્ટરેસ્ટિંગ બાબતો જાણીએ. ઈશા અંબાણી સક્સેસફૂલ બિઝનેસ ગર્લ છે. 1991માં જન્મેલી ઈશા તથા તેનો ભાઈ આકાશ ટ્વિન્સ છે. ઈશા રિલાયન્સની ટેલિકોમ તથા રિટેલ કંપનીઓની ડિરેક્ટર છે. ઈશાએ પોતાનો અભ્યાસ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલથી કર્યો છે. ઈશા અંબાણની નેટવર્થ 4710 કરોડ રૂપિયા છે. ઈશા અંબાણી રાજકુમારીની માફક જીવે છે. 

2008માં આવી હતી ચર્ચાઃ
ઈશા અંબાણી રિલાયન્સ ટેલિકોમ તથા રિટેલ કંપનીઓમાં ડિરેક્ટર છે. 2008માં ઈશા ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તે ફોર્બ્સના લિસ્ટ મુજબ ધનવાન વારસદારોની યાદીમાં બીજા નંબર છે. 

(વાંચો, ઈશા અંબાણીની ખાસ વાતો...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about isha ambani interesting fact
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended