Home »Gossip» These Are Bollywood Stars Favourite Cars

કોઈ પાસે 1.5 Crની તો કોઈ પાસે 98 લાખની છે કાર, જાણો કઈ ગાડીમાં ફરે છે સ્ટાર્સ

divyabhaskar.com | Nov 16, 2017, 15:40 PM IST

મુંબઈઃ 17 નવેમ્બરના રોજ વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'તુમ્હારી સુલુ' રીલિઝ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ તાજેતરમાં એક મર્સિડીઝ કાર ખરીદી છે. વિદ્યા જ નહીં, બોલિવૂડના અનેક સેલેબ્સ પોતાની મનપસંદ કારમાં ફરે છે. રણબિર કપૂર પોતાની વ્હાઈડ ઓડી A8માં તો આલિયા ભટ્ટ પોતાની બ્લુ કલરની બ્લુ Q7માં ફરવું પસંદ કરે છે. આજે આ પેકેજ દ્વારા અમે તમને બોલિવૂડ સ્ટાર્સની ફેવરિટ કાર અને તેની કિંમત અંગે જણાવી રહ્યા છીએ.

 

રણબિરને ગમે છે વ્હાઈટ ઓડી A8

 

રણબિર કપૂર પાસે આમ તો ઘણી કાર્સ છે. પરંતુ તેઓ વ્હાઈટ ઓડી A8માં ફરવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, રણબિરની આગામી ફિલ્મ રાજકુમાર હિરાણી નિર્દેશિત સંજય દત્તની બાયોપિક છે. આ ફિલ્મ 2018માં રીલિઝ થશે.

 

આગળ જાણો પરિણીતી ચોપરાથી લઈ સુશાંતસિંહ અને આલિયા ભટ્ટ સહિતના સ્ટાર્સની ફેવરિટ કાર્સ અને તેની કિંમત અંગે

 

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Are Bollywood Stars favourite Cars
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended