Home » Gossip» Deepika Padukone Latest Photoshoot Looking Smoky, Film Padmavati

સામે આવ્યું દીપિકા પાદુકોણનું નવું ફોટોશૂટ, સ્મોકી લુકમાં મળી જોવા

divyabhaskar.com | Last Modified - Nov 15, 2017, 02:48 PM IST

દીપિકા પાદુકોણનું લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યું છે. આ શૂટના બધા ફોટોઝમાં તેનો સ્મોકી લુક જોવા મળી રહ્યો છે.
  • દીપિકા પાદુકોણ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    દીપિકા પાદુકોણ
    મુંબઈ : દીપિકા પાદુકોણનું લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યું છે. આ શૂટના બધા ફોટોઝમાં તેનો સ્મોકી લુક જોવા મળી રહ્યો છે. તેણે ડિફરન્ટ આઉટફિટ્સમાં શૂટ કરાવ્યું છે. દીપિકાના આ શૂટના ફોટોઝ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. દીપિકા એ સોશ્યિલ મીડિયા પર પણ આ શૂટના ફોટોઝ શૅર કર્યા છે. ફોટોશૂટના આ ફોટોઝમાં તે લોન્ગ બૂટમાં જોવા મળી રહી છે. એક ફોટોમાં તેણે બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે તો એક માં તે સ્કીન કલરના ટોપ અને બ્લૂ જિન્સમાં સોફા પર બેઠેલી જોવા મળી રહી છે.
    દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ છે ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ‘પદ્માવતી’. એક ડિસેમ્બરે રીલિઝ થઈ રહેલી આ ફિલ્મને લઈને હાલ ખૂબ જ વિવાદ ચાલી રહ્યો ચે. ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ પર દીપિકાએ કહ્યું કે આ ફિલ્મને રીલિઝ થતા કોઈ નહીં રોકી શકે. તેણે કહ્યું ‘અમે માત્ર સેન્સર બોર્ડને જવાબ આપવા માટે જવાબદાર છીએ. તેનો વિરોધ ડરામણો છે. મને વિશ્વાસ છે કે આ એક મોટી લડાઈ જીતશે.’ ઉલ્લેખનીય છે કે રાજપૂત કોમ્યૂનિટી અને કરણી સેનાએ ફિલ્મના ઈતિહાસ સાથે ચેડાંનો આરોપ લગાવ્યો છે. થોડા સમય પહેલા રાજપૂત કોમ્યૂનિટી, વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ અને કરણી સેનાએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પ્રદર્શન કર્યુ હતુ. તે લોકોની માંગ હતી કે ફિલ્મ રીલિઝ થાય તે પહેલા તેમને બતાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં દીપિકાએ રાની પદ્માવતીનો રોલ કર્યો છે.
    આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દીપિકાના ફોટોશૂટના બીજા 6 ફોટોઝ...

  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deepika Padukone Latest Photoshoot Looking Smoky, Film Padmavati
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top