Home »Gossip» Know About Real Incidences Are Perfect To Making Bollywood Films

આ Real life ઘટનાઓ બોલિવૂડ ફિલ્મ્સ બનાવવા માટે છે Perfect

divyabhaskar.com | Aug 09, 2017, 00:05 AM IST

  • શશિ થરૂર-સુનંદા અને સલમાન ખાન
મુંબઈઃતાજેતરમાં રીલિઝ થયેલી રણબિર કપૂર-કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ પુરૂલિયા શસ્ત્રકાંડ પર આધારિત હતી. હાલ બોલિવૂડમાં આ પ્રકારના રિયલ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ  છે. જોકે, છેલ્લા એક દાયકામાં જ ઘણી રિયલ ઘટનાઓ બની છે, જેના પર બોલિવૂડ ફિલ્મ બનાવી શકાય તેમ છે. જેમાં સુનંદ પુષ્કર અપમૃત્યું કેસથી લઈ સલમાન ખાનના હિટ એન્ડ રન અને જીયા ખાન સહિતના અનેક કેસિસ સામેલ છે. આ પેકેજમાં અમે બોલિવૂડ ફિલ્મ્સ બનાવવા માટે પરફેક્ટ સાબિત થઈ શકે એવા સબ્જેક્ટ અંગે જણાવી રહ્યા છીએ.
 
સુનંદા પુષ્કર ડેથ મિસ્ટ્રી
ક્યારે બની ઘટનાઃ2014
સ્ટોરી ઈન શોર્ટઃ
- જાન્યુઆરી 2014માં સુનંદાની લાશ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળી હતી.
- મૃત્યુના એક દિવસ પહેલાં સુનંદા પાકિસ્તાની પત્રકાર મહેર તરારની સાથે ટ્વિટર પર ઝઘડી હતી.
- સુનંદાનો આરોપ હતો કે તેના પતિ શશિ થરૂર તથા મેહરની વચ્ચે અફેર છે.
- ગયા વર્ષે સુનંદાના વિસેરાના સેમ્પલ વોશિંગ્ટન સ્થિત એફબીઆઈ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.
- એમ્સના એક મેડિકલ બોર્ડે સુનંદાના મોતનું કારણ ઝેર ગણાવ્યું હતું. જોકે, તે કોઈ સ્પેસિફિક સબ્સટેન્સ જણાવી શક્યા નહોતાં.
- આ કેસમાં અનેકવાર શંકાની સોઈ શશિ થરૂર પર સેવવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બોલિવૂડ ફિલ્મ્સ બનાવવા માટે પરફેક્ટ સબ્જેક્ટ સાબિત થઈ શકે એવી  Real life ઘટનાઓ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about real Incidences are perfect to making bollywood films
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended