Home »Gossip» Salman Khan To Akshay Kumar, Most Funny Photoshoot

આ ફોટોઝ જોઈને સલમાન સહિતના સેલેબ્સનું શરમથી ઝૂકી જશે માથું!

divyabhaskar.com | Aug 08, 2017, 15:21 PM IST

મુંબઈઃ સલમાન ખાન આજકાલ ફિલ્મ 'ટાઈગર જિંદા હૈં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન પોતાની સ્ટાઈલ માટે જાણીતો છે. જોકે, ભૂતકાળમાં તેણે એવું ફોટોશૂટ કરાવ્યું હતું, જેને કારણે આજે પણ તેને શરમ આવતી હશે. જોકે, માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ અક્ષય કુમાર, ચંકી પાંડે, સુનીલ શેટ્ટી, આમિર ખાન, જીતેન્દ્ર, અજય દેવગણ, જેકી શ્રોફ, આદિત્ય પંચોલી સહિતના સેલેબ્સે આવું ફોટોશૂટ કરાવ્યું છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બોલિવૂડ સ્ટાર્સને શરમમાં મૂકતા ફોટોશૂટ...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan to akshay kumar, most funny photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended