Home »Gossip» Whos Is Aaradhya Bachchan Brother And How She Celebrated

આરાધ્યાએ કોને બાંધી રાખડી, જાણો Star-kidsએ કેવી રીતે મનાવ્યો Festival

divyabhaskar.com | Aug 08, 2017, 12:52 PM IST

મુંબઈઃઅત્યાર સુધી સિનેમાના રસિયાઓ બોલિવૂડ સ્ટાર્સ કેવી રીતે રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરે છે, તે જાણવા ઉત્સુક હતાં. હવે, બોલિવૂડ સ્ટાર્સના સંતાનો આ તહેવાર કેવી રીતે સેલિબ્રેટ કરે છે, તે જાણવા પણ માંગતા હોય છે. આજે આપણે જોઈશું કે સ્ટાર કિડ્સે કેવી રીતે આ તહેવાર સેલિબ્રેટ કર્યો?

આરાધ્યા બચ્ચનઃ
આરાધ્યા બચ્ચન પોતાની ફોઈ શ્વેતા બચ્ચનના દીકરા અગસ્ત્ય તથા મામા આદિત્ય રાયના દીકરા વિહાનને રાખડી બાંધે છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'પ્રેરણા', 'નૈતિક'ના દીકરાને કોણે બાંધી રાખડી....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: whos is aaradhya bachchan brother and how she celebrated
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended