Home »Gossip» Phobia Of Bollywood Actors And Actresses

સામાન્ય માણસની જેમ જ આ બોલિવૂડ સેલેબ્સ છે સાવ ડરપોક

divyabhaskar.com | Aug 10, 2017, 00:06 AM IST

  • ડાબેથી, પ્રિયંકા ચોપરા, અભિષેક તથા દીપિકા પાદુકોણ
મુંબઈઃ બિગ સ્ક્રિન પર બોલિવૂડ સેલેબ્સ ઘણાં જ નિડર ને બહાદુર જોવા મળતાં હોય છે. તેમનો આત્મવિશ્વાસ જોઈને એમ જ લાગે કે તેઓ સહેજ પણ ડરતા નહીં હોય. જોકે, વાસ્તવિક જીવનમાં આ સેલેબ્સ સામાન્ય માણસની જેમ જ ડરતા હોય છે. આજે આપણે એવા જ કેટલાંક સેલેબ્સની વાત કરીશું. જે નાની-નાની બાબતોથી ડરી જતા હોય છે.

અભિષેકઃ
એમ કહેવાય છે કે બોલિવૂડ સેલેબ્સ ફિટનેસ માટે ભરપૂર ફ્રૂટ્સ ખાતા હોય છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે અભિષેક બચ્ચન નાનપણથી લઈ અત્યાર સુધી ક્યારેય કોઈ ફળ ચાખ્યું નથી. તેને ફ્રૂટ્સનો ફોબિયા છે. 

દીપિકા પાદુકોણ
સાપનું નામ સાંભળીને દીપિકા ત્યાંથી ભાગી જાય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, રણબિર કપૂરથી લઈ પ્રિયંકા ચોપરાને શેનો લાગે છે ડર....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: phobia of bollywood actors and actresses
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended