Home »Gossip» Salman Khan To Amitabh Bachchan, Celebs Talked About Their First Film

'સુલ્તાન'ને આવે છે આ ફિલ્મ પર શરમ, કરિના સહિત સ્ટાર્સની પહેલી ફિલ્મ હતી ફ્લોપ

divyabhaskar.com | Aug 09, 2017, 13:39 PM IST

મુંબઈઃ બોલિવૂડના અનેક A લિસ્ટેડ એક્ટર-એક્ટ્રેસિસ છે, જેમની ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ થઈ હોય. આજે આ સ્ટાર્સ પોતાની આ ફિલ્મ અંગે શું વિચારે છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતોમાં ઘણી રસપ્રદ વાતો પણ નીકળી હતી. 

સલમાનને નથી પસંદ પોતાની ડેબ્યૂ ફિલ્મઃ
''હું જ્યારે પણ મારી પહેલી ફિલ્મ 'બીવી હો તો એસી' અંગે વિચારું છું, ત્યારે ઘણી જ શરમ આવે છે. મેં તે ફિલ્મમાં કેટલું ખરાબ કામ કર્યું હતું. હું તો ઈચ્છું છું કે લોકો એ ફિલ્મ જુએ જ નહીં. મને મારી પહેલી ફિલ્મ પસંદ આવી નહોતી. પછી મેં સૂરજ બરજાત્યાની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' કરી હતી. આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી. જેને કારણે મને મારી પહેલી ફિલ્મ ફ્લોપ થયાનું દુઃખ ઓછું થઈ ગયું હતું.''

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અમિતાભ બચ્ચનથી લઈ રણબિર કપૂર શું માને છે પોતાની ફ્લોપ ફિલ્મ અંગે....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan to amitabh bachchan, celebs talked about their first film
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended