Home »Gossip» Aishwarya Rai To Madhuri Dixit, Know Their Co Stars

ક્યા છે સફળ એક્ટ્રેસિસના આ Hero, જાણો કઈ હાલતમાં જીવે છે

divyabhaskar.com | Aug 09, 2017, 12:35 PM IST

મુંબઈઃ આજે આપણે એવા હિરો અંગે વાત કરીશું, જેમની સાથે ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ તો લોકપ્રિય થઈ પરંતુ હિરો ગુમનામ થઈ ચૂક્યા છે. કહેવાય છે કે હિરોઈનની ઓન સ્ક્રિન લાઈફ ઘણી જ ઓછી હોય છે પરંતુ હવે આ વાત ખોટી સાબિત થઈ રહી છે. આજે આપણે લોકપ્રિય એક્ટ્રેસિસના ડેબ્યૂ હિરો શું કરે છે, તે અંગે વાત કરીશું.

કાજોલ
કાજોલે 1992માં રાહુલ રવૈલની ફિલ્મ 'બેખૂદી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે કમલ સદાના હતો. કાજોલ આજે પણ સક્રિય છે. કાજોલ હાલમાં 'વીઆઈપી 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી કાજોલ સાઉથમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળશે. તે ધનુષ સાથે સ્ક્રિન શૅર કરતી જોવા મળશે. જ્યારે કમલ સદાના 2014માં ફિલ્મ 'રોર ટાઈગર્સ ઓફ ધ સુંદરબસ'ને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ ફિલ્મ કમલે ડિરેક્ટ કરી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, એશ-માધુરી સહિતની એક્ટ્રેસિસના હિરો આજકાલ છે ક્યા...)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai to madhuri dixit, know their co stars
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended