Home »Gossip» Parineeti Chopra Find Loves Again

આ ગુજ્જુ બોય સાથે છે પરિણીતી ચોપરાનું અફેયર, આ રીતે પાંગર્યો બંને વચ્ચે પ્રેમ

divyabhaskar.com | Apr 21, 2017, 14:21 PM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ પોતાની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરી ત્રણ વર્ષ પછી બોલિવૂડમાં આવી રહી છે. જોકે, ચર્ચા છે કે પરિણીતી ચોપરાનું ગુજ્જુ આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે અફેયર છે.

ચરિત દેસાઈને કરે છે ડેટિંગઃ
ચર્ચા છે કે પરિણીતી ચોપરા ગુજરાતી એવા ધર્મા પ્રોડક્શનના આસિસ્ટન્ટ ડિરેકટ્ર ચરિત દેસાઈને ડેટ કરે છે. કરન જોહરની ગયા વર્ષે યોજાયેલ ડ્રિમ ટીમ ટૂરમાં આ બંને વચ્ચે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. આટલું જ નહીં બંને ટૂર દરમિયાન સાથે ને સાથે જ જોવા મળ્યાં હતાં. બંને સતત એકબીજા સાથે સંપર્કમાં રહે છે અને બંને વચ્ચે પૂરબહારમાં રોમાન્સ જોવા મળી રહ્યો છે. 

પહેલાં મનિષ શર્મા સાથે હતું અફેરઃ
પરિણીતી ચોપરાના સંબંધો પહેલાં મનિષ શર્મા સાથે લિવ-ઈનમાં રહેતી હોવાની ચર્ચા હતી. જોકે, 'કિલ દિલ' બાદ બંનેના સંબંધો તૂટી ગયા હતાં.
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: parineeti chopra find loves again
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended