Home »Gossip» Bollywood Actress Malaika Arora Done Her Photoshoot In Bali

સમુદ્રકિનારે સલમાનની Ex-ભાભીની કાતિલ અદા, લાગે છે મદમસ્ત, તસવીરો

divyabhaskar.com | Oct 10, 2017, 16:28 PM IST

મુંબઈઃબોલિવૂડ એક્ટર સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોરાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ફેશન મેગેઝિન માટે મલાઈકાએ આ ફોટોશૂટ કરાવ્યું છે. 44 વર્ષેય મલાઈકા 20ની હોય તેવી સેક્સી લાગે છે. મલાઈકાએ બ્લેક એન્ડ વ્હાઈટ તથા કલરમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. કેટલીક તસવીરોમાં મલાઈકા વન પીસ બિકીનીમાં જોવા મળે છે. આ ફોટોશૂટ બાલીમાં કરવામાં આવ્યું છે. 

(જુઓ, મલાઈકાની ખાસ તસવીરો....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actress malaika arora done her photoshoot in bali
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended