Home »Gossip» Actress Bhumi Spotted In Transparent Dress, Ranveer Kiss Varun

જાળીદાર ડ્રેસમાં જોવા મળી 'ટોઈલેટ'ની આ એક્ટ્રેસ

divyabhaskar.com | Aug 12, 2017, 18:18 PM IST

  • ભૂમિ પેડનેકર
મુંબઈઃ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ટોઈલેટઃ એક પ્રેમકથા' રીલિઝ થઈ ગઈ છે. તાજેતરમાં ભૂમિ બાન્દ્રામાં બેહદ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના ટ્રાન્સપરન્ટ ટોપ સાથે બ્લુ કલરના રિપ્ડ જીન્સમાં જોવા મળી. ભૂમિ સિવાય વરૂણ ધવન અને રણવીરસિંહની પણ ખાસ બોન્ડીગ જોવા મળી હતી. બન્ને જિમ બહાર જોવા મળ્યા. જ્યાં રણવીર, વરૂણને કિસ કરતા જોવા મળ્યો હતો. એશા ગુપ્તા સહિતના આ સેલેબ્સ પણ થયા ક્લિક
 

- સોશિયલ મીડિયા પર ટોપલેસ ફોટોઝને લઈ ચર્ચામાં રહેલી એશા ગુપ્તા પણ એરપોર્ટ પર જોવા મળી.
- આ દરમિયાન એશા યલો એન્ડ બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.
- એશા સિવાય એરપોર્ટ પર અરબાઝ ખાન, લારા દત્તા, રણબિર કપૂર અને સોનુ સૂદ તથા ક્રિતિ સેનન પણ જોવા મળ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ એરપોર્ટ પર ક્લિક થયેલા સ્ટાર્સના ફોટોઝ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: actress Bhumi spotted in Transparent Dress, ranveer kiss varun
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended