Home »Gossip» Aishwarya Rai And Aaradhya Looked Stylist In Cannes

દીકરી સાથે ફરવા ગઈ બચ્ચન બહુ, Styleમાં આરાધ્યાએ આપી મોમને ટક્કર

divyabhaskar.com | May 19, 2017, 11:17 AM IST

કાન્સઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન 15મી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર 19 તથા 20 મેના રોજ જોવા મળશે. હોટલ પર એશનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમય મળતાં જ એશ દીકરી આરાધ્યા સાથે શહેરમાં ફરવા નીકળી હતી. આ સમયે એશ તથા આરાધ્યા સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યાં હતાં.

'દેવદાસ' કરશે શો-કેસઃ
20 મેના રોજ એશ પોતાની આઈકોનિક ફિલ્મ 'દેવદાસ' કાન્સમાં રજૂ કરશે. આ ફિલ્મ 2002માં કાન્સમાં રજૂ કરવામાં આવી હતી. 

આ સ્ટાર્સ પણ આવશે કાન્સમાં:
ઐશ્વર્યા રાય, દીપિકા સિવાય બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન, મલ્લિકા શેરાવત, શ્રુતિ હસન, સોનમ કપૂર પણ કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બચ્ચન બહુનો અંદાજ....)
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aishwarya rai and aaradhya looked stylist in cannes
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended