Home »Gossip» Malaika Arora Spotted At Launching Event And Saloon

ઓફ શોલ્ડર-વન પીસ ડ્રેસમાં સલમાનની Ex ભાભીએ બતાવી મદમસ્ત અદાઓ

divyabhaskar.com | Sep 08, 2017, 15:31 PM IST

  • ડાબેથી લોન્ચીગ ઈવેન્ટમાં અને સલૂન બહાર જોવા મળેલી મલાઈકા અરોરા
મુંબઈઃ 7 સપ્ટેમ્બરના રોજ સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકા અરોરા એક લોન્ચ ઈવેન્ટમાં પહોંચી હતી. આ સિવાય તે જ દિવસે તે સલૂન બહાર પણ જોવા મળી હતી. બન્ને જગ્યાએ તે વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. સલૂન બહાર તે વ્હાઈટ કલરના ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં હતી. તેના વાળ ખુલા હતા અને ગોગલ લગાવેલા હતા. સલૂન બહાર ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરી હતી. તો બીજી તરફ લોન્ચ ઈવેન્ટમાં તે વન-પીસ ડ્રેસમાં ગોર્જીયસ લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, મલાઈકાના થોડા સમય પહેલા સલમાનના ભાઈ અરબાઝ ખાન સાથે ડિવોર્સ થયા હતા. આગળ જુઓ મલાઈકા અરોરાની મદમસ્ત અદાઓ
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: malaika arora spotted at launching event and saloon
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended