Home »Gossip» Amitabh Bachchan Attend Hepatitis Event

કોઈ દારૂડિયાને હોય તેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે અમિતાભ બચ્ચન

divyabhaskar.com | May 12, 2017, 17:12 PM IST

મુંબઈઃ ફિલ્મ 'સરકાર 3'માં અમિતાભ બચ્ચન છે. હાલમાં જ બિગ બી હિપેટાઈટ્સની એક ઈવેન્ટમાં હાજર રહ્યાં હતાં. તેમણે આ અંગે ખાસ વાત કરી હતી. બિગ બીએ કહ્યું હતું કે તેમને હિપિટાઈટ્સ થયો છે અને તેની દવા હજી પણ ચાલે છે. 1982માં 'કુલી' દરમિયાન જે ઈજા થઈ ત્યારે બ્લડ ચઢાવવામાં આવ્યું હતું અને તેના કારણે તેમને ઈન્ફેક્શન થયું હતું. આની જાણ છેક 2004માં થઈ હતી. હવે તેમનું લીવર માત્ર 25 ટકા જ કામ કરે છે. 

હિપેટાઈટ્સ મુક્ત ભારતઃ
જે રીતે પોલિયો અભિયાનથી ભારતવાસીઓને સચેત કરવામાં આવ્યા હતાં, તે જ રીતે ભારતીયનો હેપિટાઈટ્સ અંગે બતાવવાની જરૂર છે. આજકાલ સેલ્ફીનો જમાનો છે. જો લોકોને મળવા માટે જેટલી પણ સેલ્ફી પડાવવી પડે, તે પડાવીશ. લીવરની એવી બીમારી તેમને છે, જે કોઈ દારૂડિયાને થાય છે. જોકે, તે દારૂ પીતા નથી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બિગ બી કેટલી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે......)
 
અમિતાભ બચ્ચનની તમામ ફાઈલ તસવીરોનો ઉપયોગ કરવામા આવ્યો છે
 
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amitabh bachchan attend hepatitis event
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended