Home » Gossip» 25 Years Of 1993 Bomb Blast, Rakesh Maria Was Behind Arrest Of Sanjay Dutt

આ IPSનો સામનો થતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હતો સંજુબાબા, ખોલ્યા હતા ઘણા રહસ્યો

divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:58 AM IST

ગેરકાયદે રાઈફલ રાખવાની ભૂલ સંજય દત્તને ઘણી ભારે પડી, ફિલ્મી કરિઅરથી લઈ પર્સનલ લાઈફ પર પડી અસર
  • સંજય દત્ત અને આઈપીએસ રાકેશ મારિયા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્ત અને આઈપીએસ રાકેશ મારિયા.

    મુંબઈઃ 12 માર્ચ 1993ના મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને 25 વર્ષ પૂર્ણ થયા. આ મામલે સજય દત્તનું નામ પણ સામે આવ્યું હતું. સંજય દત્ત પર અબૂ સાલેમથી ગેરકાયદે હથિયારોની ડિલિવરી લેવા અને રાખવાના મામલે દોષિત માનવામાં આવ્યો હતો. આર્મ્સ એક્ટ હેઠળ દોષિત સાબિત થયેલા સંજય દત્તની ધરપકડથી લઈ તેને જેલ ભેગો કરવા મામલે મહત્વપૂર્ણ ભૂમિકા આઈપીએસ રાકેશ મારિયાની રહી હતી. વાસ્તવમાં મુંબઈ પોલીસે સંજય દત્તની એકે-47 અને અન્ય હથિયાર રાખવા મામલે ધરપકડ કરી હતી.

    આ કારણે રડી પડ્યો હતો સંજય...

    - 1993 બ્લાસ્ટ પૂછપરછ દરમિયાન આઈપીએસ મારિયા સામનો થયો ત્યારે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.
    - નોંધનીય છે કે, બ્લાસ્ટ બાદ મારિયાને ઈન્વેસ્ટિગેશનની જવાબદારી મળી હતી.
    - મુંબઈ પોલીસે સંજયને AK47 અને હથિયારો રાખવાનાં મામલે ધરપકડ કરી હતી.
    - અહેવાલો પ્રમાણે, જ્યારે સંજયની પૂછપરછ શરૂ થઈ તો તે પોલીસને ગેરમાર્ગે દોરવા લાગ્યો.
    - આ દરમિયાન કેસની કમાન સંભાળી રહેલા આઈપીએસ મારિયા પૂછપરછ રૂમ પહોંચ્યા તો તેને જોઈને સંજય ડરી ગયો.
    - જેવી મારિયાએ પૂછપરછ શરૂ કરી તો તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો અને હથિયારો સંબંધિત રહસ્ય ખોલી નાખ્યું.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો, આઈપીએસ સામે સંજય દત્તે કયા રહસ્યો જાહેર કર્યા.....)

  • સંજયે પોતાના ગુના સ્વીકાર્યા હતા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજયે પોતાના ગુના સ્વીકાર્યા હતા.

  • સંજયે જેલના ઘણા અનુભવો શેર કર્યા હતા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજયે જેલના ઘણા અનુભવો શેર કર્યા હતા.

  • સંજય દત્ત.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્ત.

  • સંજય દત્ત અને માધુરી દીક્ષિત.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્ત અને માધુરી દીક્ષિત.

  • પત્ની અને બાળકો સાથે સંજય દત્ત.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની અને બાળકો સાથે સંજય દત્ત.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 25 Years Of 1993 Bomb Blast, Rakesh Maria Was Behind Arrest Of Sanjay Dutt
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top