Home » Gossip» Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ

Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ

divyabhaskar.com | Last Modified - May 09, 2018, 03:53 PM IST

પાર્ટીમાં જો સૌથી વધુ આકર્ષણ રહ્યું હોય તો તે છે બોની કપૂરનો પરિવાર.
  • ડાબેથી, જાહન્વી-અંશુલા-બોની કપૂર, અર્જુન, ખુશી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, જાહન્વી-અંશુલા-બોની કપૂર, અર્જુન, ખુશી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરનું આઠ મેના રોજ રિસેપ્શન યોજાયું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પાર્ટીમાં જો સૌથી વધુ આકર્ષણ રહ્યું હોય તો તે છે બોની કપૂરનો પરિવાર.

    લાંબા સમય બાદ એક ફ્રેમમાં પરિવારઃ
    શ્રીદેવીના નિધન બાદ જાહન્વી તથા ખુશી સાવકા ભાઈ-બહેન અર્જુન તથા અંશુલાની નિકટ આવ્યા છે. સોનમ કપૂરના લગ્ન હતા ત્યારથી જ ચાહકો આ અર્જુન-અંશુલા, બોની-જાહન્વી-ખુશીને એક ફ્રેમમાં જોવા માંગતા હતાં. અંતે, ચાહકોની આ ઈચ્છા પૂર્ણ થઈ પરંતુ આ તસવીરમાં શ્રીદેવીની જરૂરથી કમી મહેસૂસ થઈ હતી. નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે નિધન થયું હતું. શ્રીદેવી અને અર્જુન-અંશુલા કપૂર ક્યારેય એકબીજા સાથે વાત કરતા નહોતાં.

    મનિષ મલ્હોત્રાના આઉટફિટમાં:
    જાહન્વી, ખુશીએ મનિષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં. સોનમ કપૂરના લગ્નનું શોપિંગ ત્રણેય બહેનોએ સાથે કર્યું હતું.

    (જુઓ, સ્વિટ ફેમિલીની ખાસ તસવીરો....)

  • ડાબેથી, ખુશી, અંશુલા, અર્જુન, જાહન્વી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, ખુશી, અંશુલા, અર્જુન, જાહન્વી

  • ડાબેથી, અંશુલા, ખુશી તથા જાહન્વી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અંશુલા, ખુશી તથા જાહન્વી

  • જાહન્વી તથા ખુશી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    જાહન્વી તથા ખુશી

  • પાપા સાથે જાહન્વી તથા ખુશી
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    પાપા સાથે જાહન્વી તથા ખુશી

  • જાહન્વી કપૂર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    જાહન્વી કપૂર

  • ખુશી કપૂર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    ખુશી કપૂર

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sweet Family: એક ફ્રેમમાં પહેલી જ વાર કપૂર ફેમિલી, શ્રીદેવીની કમી થઈ મહેસૂસ
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top