Home » Gossip» Sonam Kapoor says Akshay Kumar has fear of this

'પેડમેન'ની લીડ એક્ટ્રેસનો ખુલાસો, આ વાતથી ડરે છે અક્કી

Divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 06:12 PM IST

પેડમેનમાં અક્ષયની સાથે નજર આવનારી સોનમ કપુરે બોલિવુડના પેડમેનને લઈને મોટો ખુલાસો કર્યો છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ પેડમેનમાં અક્ષયની સાથે નજર આવનારી સોનમ કપુરે બોલિવુડના પેડમેનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે અક્ષય કુમાર સૌથી વધુ ટવિન્કલ ખન્નાથી ડરે છે. સોનમે કહ્યું કે, હું બંનેને લાંબા સમયથી જાણું છું અને તે મારા ખુબ જ સારા દોસ્ત છે.

    રિયલ લાઈફ સાથે જોડાયેલી છે કહાની

    'પેડમેન' અરૂણાચલમ મુરગનાથમ નામના વ્યક્તિના જીવન પર આધારિત ફિલમ છે, અરૂણાચલમે મહિલાઓ માટે સૌથી સસ્તા ભાવ પર સેનેટરી નેપકીન બનાવ્યા હતા અને આ રીતે ક્રાંતિકારી પગલું ઉઠાવ્યું હતું. અરૂણાચલમને આ કામ માટે ભારત સરકારે પહ્મશ્રી એવોર્ડ પણ આપ્યો હતો.

    પિરિયડસ પર સોનમ બોલી

    હાલ સોનમ પેડમેનના પ્રમોશનમાં ખુબ જ બિઝી છે. પ્રમોશન દરમિયાન જયારે ફિલ્મમાં લીડ રોલ કરી રહેલી સોનમ કપૂરને પિરિયડસ પર પુછવામાં આવ્યું તો સોનમે આ મામલામાં ખુલીને પોતાનો મત જાહેર કર્યો. સોનમે જણાવ્યું કે, હું જયારે 15 વર્ષની હતી ત્યારથી મારો પીરીયડસ શરૂ થયો હતો. મારા કરતા પહેલા મારા મિત્રોનો પિરિયડસ શરૂ થઈ ગયો હતો. હું ઉદાસ રહેતી હતી, મારો કેમ અત્યાર સુધી શરૂ થયો નથી. મે મારા પેરેન્ટસને કહ્યું હતું કે મારી સાથે કોઈ પ્રોબ્લેમ છે, એટલે મારો શરૂ થઈ રહ્યો નથી. પછીથી જયારે મારો પિરિયડસ શરૂ થયો ત્યારે મને ખુબ જ ખુશી મળી.

    લગ્નના સવાલ પર બોલી સોનમ

    હાલ સોનમ લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેણે આ અંગેના સવાલ પર નારાજગી વ્યકત કરતા મિડિયાને કહ્યું હતું કે આ અંગનો સવાલ ઈન્ડસ્ટ્રીમાં મેલ સ્ટાર્સને પણ કરવામાં આવે.

    આગળ જુઓ PHOTOS....

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonam Kapoor says Akshay Kumar has fear of this
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top