Home » Gossip» કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception

કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!

divyabhaskar.com | Last Modified - May 09, 2018, 01:15 PM IST

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાનું ભવ્ય રિસેપ્શન આઠ મેના રોજ યોજાઈ ગયું
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાનું ભવ્ય રિસેપ્શન આઠ મેના રોજ યોજાઈ ગયું. સોનમ કપૂર તથા આનંદ આહુજાએ રિસેપ્શન દરમિયાન મીડિયા સામે પોઝ આપ્યા હતાં.

    અનામિકા ખન્નાના ડિઝાઈનર આઉટફિટમાં સોનમઃ
    સોનમ કપૂરે પોતાના રિસેપ્શનમાં ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. ગ્રે રંગના લહેંગામાં સોનમ કપૂર અલગ જ લાગતી હતી. સામાન્ય રીતે દુલ્હન પોતાના રિસેપ્શનમાં બ્રાઈટ રંગ પસંદ કરતી હોય છે પરંતુ સોનમ કપૂર અલગ જ રંગના આઉટફિટ પહેરવાનો નિર્ણય કર્યો હતો.

    બંધગળા સાથે શૂઝઃ
    ફેશોનિસ્ટા સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા એકદમ અલગ જ મૂડમાં રિસેપ્શનમાં જોવા મળ્યો હતો. તેણે બ્લેક બંધગળા સાથે નાઈકીના સ્નિકર્સ પહેર્યાં હતાં. આનંદ આહુજાની આ ચોઈસ પર સોશ્યિલ મીડિયામાં અનેક કમેન્ટ્સ જોવા મળી હતી. આનંદ આહુજાની આ ચોઈસની ઘણી જ ટિકા કરવામાં આવી હતી.

    (જુઓ, આનંદ-સોનમની ખાસ તસવીરો...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કપૂર પરિવારના જમાઈએ રિસેપ્શનમાં જોધપુરી કુર્તા નીચે પહેર્યાં સ્પોર્ટ્સ શૂઝ!!!, sonam and anand ahuja wedding reception
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top