Home » Gossip» બે દિવસ જેલમાં રહેતા સલમાનને થયું આટલું નુકસાન, salman khan loss due to jail

બે દિવસ 'ટાઈગર' પુરાયો પાંજરે, નુકસાની રકમ જાણીને ચોક્કસથી લાગશે નવાઈ!

divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 06:45 PM IST

શનિવાર(સાત એપ્રિલ)ના રોજ બપોરે જોધપુર કોર્ટમાંથી સલમાન ખાનને જામીન મળ્યા હતા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ શનિવાર(સાત એપ્રિલ)ના રોજ બપોરે જોધપુર કોર્ટમાંથી સલમાન ખાનને જામીન મળ્યા હતા. કાળિયારના શિકાર મામલે ગુરૂવારે(પાંચ એપ્રિલ) 5 વર્ષની સજા બાદ 'ટાઇગરે' 2 રાત જેલમાં વિતાવવી પડી હતી. આ દરમિયાન સલમાનને જેટલું આર્થિક નુકસાન થયુ છે તેનો અંદાજો તમે નથી લગાવી શકો.

    સલમાનને પડ્યો ફટકોઃ
    ફોર્બ્સ મેગેઝિન અનુસાર સલમાન ખાનની વાર્ષિક કમાણી 240 કરોડ રૂપિયા છે. જેના હિસાબથી એક દિવસની તેની કમાણી 65 લાખ રૂપિયા થાય છે, ઉપરથી વકીલોની ફી અલગ. સલમાન ખાન 2 દિવસથી જેલમાં હતો. સલમાન ખાનને કુલ 1 કરોડ 30 લાખ રૂપિયાનું નુકસાન થયુ હતું. આ વર્ષે સલમાન ખાનની 4 ફિલ્મ લાઇનમાં છે. જેમાં 'રેસ 3', 'દબંગ 3', 'કિક 2' અને 'ભારત' જેમાંથી માત્ર 'રેસ 3'નું જ શૂટિંગ પૂર્ણ થયું છે. ટિપ્સ બેનર હેઠળ બનનારી આ 'રેસ' સિરીઝની ત્રીજી ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ 150 કરોડ છે. જોકે, હવે જામીન પર છુટ્યા બાદ સલમાનનો પ્રથમ પ્રોજેક્ટ આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને પૂર્ણ કરવાનું હશે.

    (વાંચો, સલમાનને કારણે 500 કરોડ રૂપિયા દાવ પર....)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: બે દિવસ જેલમાં રહેતા સલમાનને થયું આટલું નુકસાન, salman khan loss due to jail
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top