Home » Gossip» કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception

ફોટોગ્રાફર્સ 'ભાઈ-ભાઈ'ની બૂમો પાડતા રહ્યાં પણ કેટને જોતા જ બધું જ ભૂલ્યો સલમાન

divyabhaskar.com | Last Modified - May 09, 2018, 01:42 PM IST

સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાનનો હોય છે અલગ અંદાજ
  • કેટરિનાને જોતા જ ગળે મળ્યો હતો સલમાન
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટરિનાને જોતા જ ગળે મળ્યો હતો સલમાન

    મુંબઈઃ સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાન પોતાના જ અંદાજમાં જોવા મળે છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં પણ સલમાન ખાન Swag સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન જેક્લીન ફર્નાન્ડિઝ સાથે આવ્યો હતો પરંતુ તેની નજર સીધી કેટરિના કૈફ પર પડી હતી. સલમાન બધુ જ ભૂલીને સીધો કેટરિનાને ગળે મળ્યો હતો.

    સલમાનને સંભળાઈ ફોટોગ્રાફર્સની બૂમોઃ
    સલમાન એક્ટ્રેસ કેટરિનાને જોતા જ તેને ભેટી પડ્યો હતો. ત્યારબાદ તેના કાને ફોટોગ્રાફર્સની 'ભાઈ-ભાઈ'ની બૂમો સંભળાઈ હતી. પછી તેણે મીડિયાને પોઝ આપ્યા હતાં અને અભિવાદન કર્યું હતું.

    કેટરિના સાથે હતાં સંબંધોઃ
    સલમાન તથા કેટરિના વચ્ચે અફેયર હોવાની ચર્ચા અવાર-નવાર ઉડતી રહે છે. રણબિર સાથેના બ્રેક-અપ બાદ કેટરિના અને સલમાન વચ્ચે નિકટતા આવી હોવાની ચર્ચાઈ રહ્યું છે. આ નિકટતા સલમાનના કથિત હાલની પ્રેમિકા લુલિયાને પસંદ નથી. લુલિયા મુંબઈમાં હોવા છતાંય સલમાન સાથે રિસેપ્શનમાં આવી નહોતી.

    (જુઓ, સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાન ખાનની ધમાલ...)

  • સલમાન-કેટરિના
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન-કેટરિના

  • બોની કપૂરને મળતો સલમાન, સાથે અર્જુન-કેટરિના કૈફ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂરને મળતો સલમાન, સાથે અર્જુન-કેટરિના કૈફ

    મુંબઈઃ સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાન પોતાના જ અંદાજમાં જોવા મળે છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં પણ સલમાન ખાન Swag સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન જેક્લીન ફર્નાન્ડિઝ સાથે આવ્યો હતો પરંતુ તેની નજર સીધી કેટરિના કૈફ પર પડી હતી. સલમાન બધુ જ ભૂલીને સીધો કેટરિનાને ગળે મળ્યો હતો.

    સલમાનને સંભળાઈ ફોટોગ્રાફર્સની બૂમોઃ
    સલમાન એક્ટ્રેસ કેટરિનાને જોતા જ તેને ભેટી પડ્યો હતો. ત્યારબાદ તેના કાને ફોટોગ્રાફર્સની 'ભાઈ-ભાઈ'ની બૂમો સંભળાઈ હતી. પછી તેણે મીડિયાને પોઝ આપ્યા હતાં અને અભિવાદન કર્યું હતું.

    કેટરિના સાથે હતાં સંબંધોઃ
    સલમાન તથા કેટરિના વચ્ચે અફેયર હોવાની ચર્ચા અવાર-નવાર ઉડતી રહે છે. રણબિર સાથેના બ્રેક-અપ બાદ કેટરિના અને સલમાન વચ્ચે નિકટતા આવી હોવાની ચર્ચાઈ રહ્યું છે. આ નિકટતા સલમાનના કથિત હાલની પ્રેમિકા લુલિયાને પસંદ નથી. લુલિયા મુંબઈમાં હોવા છતાંય સલમાન સાથે રિસેપ્શનમાં આવી નહોતી.

    (જુઓ, સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાન ખાનની ધમાલ...)

  • સલમાન તથા કેટરિના કૈફ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન તથા કેટરિના કૈફ

  • સલમાન તથા કેટરિના કૈફ, જેક્લીન
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન તથા કેટરિના કૈફ, જેક્લીન

  • કેટરિના કૈફ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટરિના કૈફ

  • બોની કપૂર, સલમાન, કેટરિના
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂર, સલમાન, કેટરિના

  • બોની કપૂર, સલમાન, કેટરિના, અર્જુન કપૂર
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂર, સલમાન, કેટરિના, અર્જુન કપૂર

    મુંબઈઃ સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાન પોતાના જ અંદાજમાં જોવા મળે છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં પણ સલમાન ખાન Swag સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન જેક્લીન ફર્નાન્ડિઝ સાથે આવ્યો હતો પરંતુ તેની નજર સીધી કેટરિના કૈફ પર પડી હતી. સલમાન બધુ જ ભૂલીને સીધો કેટરિનાને ગળે મળ્યો હતો.

    સલમાનને સંભળાઈ ફોટોગ્રાફર્સની બૂમોઃ
    સલમાન એક્ટ્રેસ કેટરિનાને જોતા જ તેને ભેટી પડ્યો હતો. ત્યારબાદ તેના કાને ફોટોગ્રાફર્સની 'ભાઈ-ભાઈ'ની બૂમો સંભળાઈ હતી. પછી તેણે મીડિયાને પોઝ આપ્યા હતાં અને અભિવાદન કર્યું હતું.

    કેટરિના સાથે હતાં સંબંધોઃ
    સલમાન તથા કેટરિના વચ્ચે અફેયર હોવાની ચર્ચા અવાર-નવાર ઉડતી રહે છે. રણબિર સાથેના બ્રેક-અપ બાદ કેટરિના અને સલમાન વચ્ચે નિકટતા આવી હોવાની ચર્ચાઈ રહ્યું છે. આ નિકટતા સલમાનના કથિત હાલની પ્રેમિકા લુલિયાને પસંદ નથી. લુલિયા મુંબઈમાં હોવા છતાંય સલમાન સાથે રિસેપ્શનમાં આવી નહોતી.

    (જુઓ, સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાન ખાનની ધમાલ...)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top