Home » Gossip» જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail

સલમાન પર ભલે ભડક્યા બાપુ, ભાઈએ આસારામને કરી બર્થ ડે Wish, આમ પસાર કર્યો દિવસ

divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:41 PM IST

જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ સાથે સલમાન ખાન પણ એ જ બેરેકમાં બંધ છે.
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુરઃ જોધપુર સેન્ટ્રલ જેલમાં આસારામ બાપુ સાથે સલમાન ખાન પણ એ જ બેરેકમાં બંધ છે. સલમાન ખાને બાપુને 82માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારના રોજ સલમાન ખાન ક્યારેક કૂલ તો ક્યારેક ચિંતામાં જોવા મળ્યો હતો.

    આસારામે આપ્યા આ આર્શીવાદઃ
    શુક્રવાર(છ એપ્રિલ)ના રોજ સેન્ટ્રલ જેલની બહાર ભક્તોની ભીડ ઉમટી હતી. આસારામને બપોરે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે સલમાનને કહેવામાં આવ્યું હતું કે બાપુનો જન્મદિવસ છે. તો સલમાને બાપુને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આના જવાબમાં આસારામે હસતા હસતા કહ્યુ હતુ કે ખુશ રહે, જલ્દીથી બહાર નીકળી જઈશ. આટલું જ નહીં આસારામે સલમાનને સ્વાસ્થ્ય સંબંધી ટિપ્સ પણ આપ્યા હતાં.

    બહેનોએ કહી આ વાતઃ
    6 એપ્રિલના રોજ સવારે અર્પિતા, અલવિરા તથા શેરા જેલમાં સલમાનને મળવા ગયા હતાં. આ સમયે બહેનોએ કહ્યું હતું કે ધીરજ રાખ, બધું જ ઠીક થઈ જશે અને તને જલ્દીથી જલ્દીમાં બહાર કાઢીશું. શનિવાર-સોમવાર સુધીમાં બધું સારું થઈ જશે, ચિંતા ના કરીશ. તો સલમાને સામે જવાબ આપ્યો હતો કે તેની ચિંતા ના કરે, વકીલના સંપર્કમાં રહો અને તેને કોઈ તકલીફ નથી.

    (વાંચો, સલમાન ખાને શુક્રવારના દિવસ આખો કેવી રીતે કર્યો પસાર....)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જાણો બીજા દિવસે જેલમાં સલમાન ખાને કેવી રીતે પસાર કર્યો દિવસ, know salman khan how to spent second day in jail
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top