Home » Gossip» હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand

હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો!!

divyabhaskar.com | Last Modified - May 09, 2018, 06:21 PM IST

આ રિસેપ્શન પાર્ટીની એક ખાસ વાત એ રહી હતી કે આલિયા અને રણબિર સાથે જોવા મળ્યા હતાં
  • રણબિર-આલિયા, વરૂણ-નતાશા
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર-આલિયા, વરૂણ-નતાશા

    મુંબઈઃ આઠ મેના રોજ સાંજે હોટલ લીલામાં સોનમ તથા આનંદનું ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. જોકે, આ રિસેપ્શન પાર્ટીની એક ખાસ વાત એ રહી હતી કે આલિયા અને રણબિર સાથે જોવા મળ્યા હતાં અને વરૂણ ધવન તથા નતાશા દલાલ સાથે પહેલી જ વાર આવ્યો હતો.

    વરૂણે સંબંધો કર્યાં જાહેરઃ
    વરૂણ ધવને અત્યાર સુધી પ્રેમિકા સાથેના સંબંધો જાહેર કર્યાં નહોતાં. જોકે, સોનમ કપૂરના રિસેપ્શનમાં વરૂણ ધવન પ્રેમિકા નતાશા દલાલના હાથોમાં હાથ નાખીને આવ્યો હતો. આ રીતે વરૂણ ધવને પોતાના સંબંધો કંઈ પણ કહ્યાં વગર દુનિયા સામે જાહેર કરી દીધા હતાં.

    રણબિર-આલિયા પણ આવ્યા સાથેઃ
    આલિયા ભટ્ટ એક્ટર રણબિર કપૂરના હાથોમાં હાથ નાખીને આવ્યા હતાં. બંનેએ રેડ કાર્પેટ પર પોઝ પણ ખુશી-ખુશી આપ્યા હતાં. તેમને આ રીતે જોઈને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આલિયા તથા રણબિર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે પરંતુ આ રીતે બંનેને જાહેરમાં જોતા આ વાત કન્ફર્મ હોવાનું અનેક લોકો માની રહ્યાં છે.

    (જુઓ, રણબિર-આલિયા, વરૂણ-નતાશાની ખાસ તસવીરો....)

  • વરૂણ-નતાશા
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ-નતાશા

  • રણબિર-આલિયા
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર-આલિયા

  • રણબિર કપૂર
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર કપૂર

  • ડાબેથી, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ તથા રણબિર કપૂર
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ તથા રણબિર કપૂર

    મુંબઈઃ આઠ મેના રોજ સાંજે હોટલ લીલામાં સોનમ તથા આનંદનું ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. જોકે, આ રિસેપ્શન પાર્ટીની એક ખાસ વાત એ રહી હતી કે આલિયા અને રણબિર સાથે જોવા મળ્યા હતાં અને વરૂણ ધવન તથા નતાશા દલાલ સાથે પહેલી જ વાર આવ્યો હતો.

    વરૂણે સંબંધો કર્યાં જાહેરઃ
    વરૂણ ધવને અત્યાર સુધી પ્રેમિકા સાથેના સંબંધો જાહેર કર્યાં નહોતાં. જોકે, સોનમ કપૂરના રિસેપ્શનમાં વરૂણ ધવન પ્રેમિકા નતાશા દલાલના હાથોમાં હાથ નાખીને આવ્યો હતો. આ રીતે વરૂણ ધવને પોતાના સંબંધો કંઈ પણ કહ્યાં વગર દુનિયા સામે જાહેર કરી દીધા હતાં.

    રણબિર-આલિયા પણ આવ્યા સાથેઃ
    આલિયા ભટ્ટ એક્ટર રણબિર કપૂરના હાથોમાં હાથ નાખીને આવ્યા હતાં. બંનેએ રેડ કાર્પેટ પર પોઝ પણ ખુશી-ખુશી આપ્યા હતાં. તેમને આ રીતે જોઈને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આલિયા તથા રણબિર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે પરંતુ આ રીતે બંનેને જાહેરમાં જોતા આ વાત કન્ફર્મ હોવાનું અનેક લોકો માની રહ્યાં છે.

    (જુઓ, રણબિર-આલિયા, વરૂણ-નતાશાની ખાસ તસવીરો....)

  • આલિયા ભટ્ટ
    +7 બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા ભટ્ટ

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top