Home »Gossip» Padman Song Sung By Arijit Singh Going Viral

એક દીકરીનીની માતા સાથે કર્યા હતાં આ સિંગરે લગ્ન, વિવાદો સાથે રહ્યો છે સબંધ

Divyabhaskar.com | Feb 07, 2018, 13:55 PM IST

  • બીજી વાઈફ કોયલ અને પુત્રીની સાથે અરજીત સિંહ

મુંબઈઃફિલ્મ 'પેડમેન'નું ગાયન આજ સે તેરી... ફિલ્મ રિલિઝ પહેલા ખુબ જ ફેમસ રહ્યું છે. આ ગાયનને પોપ્યુલર સિંગર અરજિત સિંહએ ગાયું છે. ઉલ્લેખનીય છે કે અરિજીત સિંહ તેમની પર્સનલ લાઈફને લઈને વાત કરવાનું પસંદ કરતા નથી. તેમણે બે લગ્ન કર્યા છે. ફર્સ્ટ વાઈફ સાથે છુટાછેડા થયા બાદ તેમણે એક છોકરીની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી વાઈફ કોયલ તેમની ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે. સલમાન ખાન સાથે રહ્યો અરિજીતનો વિવાદ...

 

વાત છે વર્ષ 2016ની, અરજિત સિંહ અને સલમાન ખાન વચ્ચેના ઝધડાના સમાચારની. આ સમાચાર મિડિયામાં ખુબ જ આવ્યા હતા. રિપોર્ટસનું માનવામાં આવે તો એક એવોર્ડ ફંકશનમાં અરિજીતે સલમાન ખાનને કઈક ઉલ્ટી-સીધું કહ્યું હતું. બાદમાં સલમાન તેમની પર ગુસ્સે થઈ ગયા હતા. એટલું જ નહિ સલમાનની ફિલ્મ સુલ્તાન માટે અરજીતે એક ગાયન પણ રેકોર્ડ કર્યુ હતું. જોકે સલમાને તે ગાયન ફિલ્મમાંથી ખસેડી દેવડાવ્યું હતું. અરજીતે પોતાની ભુલ માનતા સલમાને તેની પર કોઈ રિએકશન ન આપ્યું.

 

આગળની સ્લાઈડસમાં વાંચો, અરિજીતની લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો...

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Padman Song Sung By Arijit Singh Going Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended