Home » Gossip» Song Khalibali Making Video Shows How Ranveer Learn Dance Steps

પદ્માવતઃ આમ શૂટ થયું હતું ‘ખલીબલી’ Song, રણવીરના હતા એગ્રેસિવ એક્સપ્રેશન

divyabhaskar.com | Last Modified - Feb 18, 2018, 03:31 PM IST

ફિલ્મના મેકિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • આ ગીત માટે રણવીરના એક્સપ્રેશનને એગ્રેસિવ રાખવામાં આવ્યા હતા.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ગીત માટે રણવીરના એક્સપ્રેશનને એગ્રેસિવ રાખવામાં આવ્યા હતા.

    મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી....’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ‘ખલીબલી’ Song વિશે વધુ.......)

  • ખલીબલીના મેકિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ખલીબલીના મેકિંગનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી....’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ‘ખલીબલી’ Song વિશે વધુ.......)

  • વીડિયોમાં ગણેશ રણવીરને ગીત માટે વિવિધ સ્ટેપ શીખવાડતા જોવા મળે છે.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    વીડિયોમાં ગણેશ રણવીરને ગીત માટે વિવિધ સ્ટેપ શીખવાડતા જોવા મળે છે.

    મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી....’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ‘ખલીબલી’ Song વિશે વધુ.......)

  • ગીતમાં રણવીરનો સનકી અવતાર પણ જોવા મળે છે.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ગીતમાં રણવીરનો સનકી અવતાર પણ જોવા મળે છે.

    મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી....’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ‘ખલીબલી’ Song વિશે વધુ.......)

  • ‘ખલીબલી..’ ગીત અંગે રણવીરે શેર કર્યો હતો અનુભવ.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ‘ખલીબલી..’ ગીત અંગે રણવીરે શેર કર્યો હતો અનુભવ.

    મુંબઈઃ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ બોક્સ ઓફિસ પર હજીસુધી શાનદાર પ્રદર્શન કરી રહી છે. આમ તો ફિલ્મના તમામ ગીતો ફેમસ છે, પરંતુ રણવીર સિંહ પર ફિલ્માવેલું ગીત ‘ખલીબલી....’ ચર્ચામાં વધુ રહ્યો છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આ ગીતને કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી બનેલા રણવીર સિંહનો એટીટ્યૂડ અને એક્સપ્રેશનને એગ્રેસિવ દેખાડવામાં આવ્યો છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ‘ખલીબલી’ Song વિશે વધુ.......)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Song Khalibali Making Video Shows How Ranveer Learn Dance Steps
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top