Home » Gossip» Many Bollywood Celebrities Allowed Shooting Of Other Celebs at Their Home

આ ફિલ્મ્સમાં જોવા મળ્યું હતું બોલિવૂડ સ્ટાર્સનું Real ઘર

divyabhaskar.com | Last Modified - Feb 07, 2018, 11:30 AM IST

ઘણીવાર બોલિવૂડ સેલેબ્સ અન્ય સ્ટાર્સની ફિલ્મોની શૂટિંગ માટે પણ પોતાના ફાર્મહાઉસ કે ઘર આપતા હોય છે
  • બજરંગી ભાઈજાનના લીડ રોલમાં સલમાન ખાન અને નાની બાળકીના રોલમાં હર્શાલી મલહોત્રા હતા.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    બજરંગી ભાઈજાનના લીડ રોલમાં સલમાન ખાન અને નાની બાળકીના રોલમાં હર્શાલી મલહોત્રા હતા.

    મુંબઈઃ સામાન્ય રીતે ફિલ્મમેકર્સ શૂટિંગ માટે મુંબઈના સ્ટૂડિયો પર સેટ તૈયાર કરે છે અથવા ફોરેન લોકેશન્સ પર શૂટિંગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર જરૂર પડે તો સેલેબ્સના ઘરે પણ ફિલ્મની શૂટિંગ કરવામાં આવતી હોય છે. જોકે, આવું ઘણું ઓછીવાર જ બન્યું છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ કઈંક આવી જ ફિલ્મો જેમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સના ઘરે કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં આવી હોય તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    ‘બજરંગી ભાઈજાન’


    - સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન તેના જ પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેને અર્પિતા ફાર્મ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો સેલેબ્સના ઘરે શૂટ થયેલી અન્ય ફિલ્મો વિશે.....)

  • સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મમાં રણબીર કપૂર કામ કરી રહ્યો છે.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મમાં રણબીર કપૂર કામ કરી રહ્યો છે.

    મુંબઈઃ સામાન્ય રીતે ફિલ્મમેકર્સ શૂટિંગ માટે મુંબઈના સ્ટૂડિયો પર સેટ તૈયાર કરે છે અથવા ફોરેન લોકેશન્સ પર શૂટિંગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર જરૂર પડે તો સેલેબ્સના ઘરે પણ ફિલ્મની શૂટિંગ કરવામાં આવતી હોય છે. જોકે, આવું ઘણું ઓછીવાર જ બન્યું છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ કઈંક આવી જ ફિલ્મો જેમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સના ઘરે કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં આવી હોય તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    ‘બજરંગી ભાઈજાન’


    - સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન તેના જ પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેને અર્પિતા ફાર્મ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો સેલેબ્સના ઘરે શૂટ થયેલી અન્ય ફિલ્મો વિશે.....)

  • ભારતીય પાયલોટ અને પાકિસ્તાની યુવતી પર આધારિત આ ફિલ્મ 2004માં રીલિઝ થઈ હતી.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ભારતીય પાયલોટ અને પાકિસ્તાની યુવતી પર આધારિત આ ફિલ્મ 2004માં રીલિઝ થઈ હતી.

    મુંબઈઃ સામાન્ય રીતે ફિલ્મમેકર્સ શૂટિંગ માટે મુંબઈના સ્ટૂડિયો પર સેટ તૈયાર કરે છે અથવા ફોરેન લોકેશન્સ પર શૂટિંગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર જરૂર પડે તો સેલેબ્સના ઘરે પણ ફિલ્મની શૂટિંગ કરવામાં આવતી હોય છે. જોકે, આવું ઘણું ઓછીવાર જ બન્યું છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ કઈંક આવી જ ફિલ્મો જેમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સના ઘરે કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં આવી હોય તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    ‘બજરંગી ભાઈજાન’


    - સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન તેના જ પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેને અર્પિતા ફાર્મ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો સેલેબ્સના ઘરે શૂટ થયેલી અન્ય ફિલ્મો વિશે.....)

  • અમિતાભના ઘરે પણ ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભના ઘરે પણ ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે.

    મુંબઈઃ સામાન્ય રીતે ફિલ્મમેકર્સ શૂટિંગ માટે મુંબઈના સ્ટૂડિયો પર સેટ તૈયાર કરે છે અથવા ફોરેન લોકેશન્સ પર શૂટિંગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર જરૂર પડે તો સેલેબ્સના ઘરે પણ ફિલ્મની શૂટિંગ કરવામાં આવતી હોય છે. જોકે, આવું ઘણું ઓછીવાર જ બન્યું છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ કઈંક આવી જ ફિલ્મો જેમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સના ઘરે કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં આવી હોય તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    ‘બજરંગી ભાઈજાન’


    - સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન તેના જ પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેને અર્પિતા ફાર્મ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો સેલેબ્સના ઘરે શૂટ થયેલી અન્ય ફિલ્મો વિશે.....)

  • ફેનમાં શાહરૂખ ખાનને પોતાના જ Real ઘરમાં એન્ટ્રી ન મળતી હોવાનો સીન હતો.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફેનમાં શાહરૂખ ખાનને પોતાના જ Real ઘરમાં એન્ટ્રી ન મળતી હોવાનો સીન હતો.

    મુંબઈઃ સામાન્ય રીતે ફિલ્મમેકર્સ શૂટિંગ માટે મુંબઈના સ્ટૂડિયો પર સેટ તૈયાર કરે છે અથવા ફોરેન લોકેશન્સ પર શૂટિંગ કરતા હોય છે. પરંતુ ઘણીવાર જરૂર પડે તો સેલેબ્સના ઘરે પણ ફિલ્મની શૂટિંગ કરવામાં આવતી હોય છે. જોકે, આવું ઘણું ઓછીવાર જ બન્યું છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ કઈંક આવી જ ફિલ્મો જેમા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા સ્ટાર્સના ઘરે કે ફાર્મહાઉસ પર શૂટિંગ કરવામાં આવી હોય તેના વિશે જણાવી રહ્યાં છીએ.

    ‘બજરંગી ભાઈજાન’


    - સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન તેના જ પનવેલ ખાતેના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેને અર્પિતા ફાર્મ્સના નામે પણ ઓળખવામાં આવે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો સેલેબ્સના ઘરે શૂટ થયેલી અન્ય ફિલ્મો વિશે.....)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Many Bollywood Celebrities Allowed Shooting Of Other Celebs at Their Home
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top