Home »Gossip» Manushi Chhillar Is An Indian Model And Beauty Pageant Who Was Crowned Miss World 2017

સ્વપ્ન સાકાર કરવામાં નહીં નડે પીરિયડ્સ, જાણો Miss World માનુષિની ટિપ્સ

divyabhaskar.com | Feb 07, 2018, 17:06 PM IST

  • માનુષી, ઈવેન્ટના આયોજક તથા સ્કૂલ ગર્લ્સ.

મુંબઈઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે પોતાના અભિયાનમાં સશક્ત ભૂમિકા ભજવતા આગળ વધી રહી છે. પીરિયડ્સ વિશે સકારાત્મક અભિગમ અને જાગરૂકતા માટે તેની સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે અને સફળ સંચાલન કરી રહી છે. નવી દિલ્હી નગરપાલિક પરિષદ (એનડીએમસી)ની સ્કૂલ ગર્લ્સને આ વિષય પર સંબોધિત કરી હતી.

 

પીરિયડ્સ અમારી ઓળખ છે...


- મિસ વર્લ્ડે કહ્યું કે,‘માસિક ધર્મ આપણી ઓળખ અને ગર્વની વાત છે. આ કુદરતી અને સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. તેના માટે શરમ કરવાની કોઈ જરૂર નથી અને ન તો કોઈ શરમજનક સ્થિતિમાં મુકવાની.’
- ‘વ્યક્તિગત, પારિવારિક તથા સામાજીક સ્તર પર પણ તેના માટે માત્ર સકારાત્મક અભિગમ દાખવવાની જરૂર છે.’

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો મિસ વર્લ્ડ અન્ય કઈ વાતો જણાવી......)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Manushi Chhillar is an Indian model and beauty pageant who was crowned Miss World 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended