Home » Gossip» Kanika Kapoor is Dating Son Of Well Known Writer Shobhaa De

18 વર્ષે લગ્ન 34એ છૂટાછેડા, 3 બાળકોની માતા ‘બેબી ડૉલ’ સિંગર આમને કરે છે ડેટ

divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 11:26 AM IST

આદિત્યના ફેમિલી મેમ્બર્સ ઘણા સપોર્ટિવ છે અને કનિકાને ફેમિલીના જ એક ભાગની જેમ રાખે છે
  • કનિકા અને આદિત્ય છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    કનિકા અને આદિત્ય છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે.

    મુંબઈઃ બોલિવૂડ પ્લેબેક સિંગર અને 'બેબી ડોલ સોને દી'થી ફેમસ થયેલી કનિકા કપૂર ફરીવાર પ્રેમમાં પડી હોય તેમ લાગી રહ્યું છે. તે વિખ્યાત પત્રકાર શોભા ડેના દિકરા આદિત્ય કિલાચંદ ડે સાથે સમય પસાર કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, 38 વર્ષીય કનિકાએ 18 વર્ષે લગ્ન કર્યા હતા. આ લગ્ન દરમિયાન તે ત્રણ સંતાનોની માતા બની હતી. પરંતુ વર્ષ 2012માં તેના ડિવોર્સ થઈ ગયા હતા. કનિકા આદિત્ય સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

    બે-બે વાર સાથે સાથે માણી ચૂક્યા છે વેકેશન

    - આ સિવાય કથિત પ્રેમી પંખીડાઓ સાથે વેકેશન માણતા પણ જોવા મળ્યા હતા.
    - જુલાઈમાં તેઓ ફ્રાન્સ અને મેમાં કનિકા આદિત્ય તથા ફેમિલી સાથે કુર્ગમાં જોવા મળી હતી. - એક અંગ્રેજી વેબ પોર્ટલે સૂત્રોને ટાંકીને લખ્યું કે,''કનિકા અને આદિત્ય છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. અગાઉ કનિકા અને આદિત્ય ફ્રાન્સમાં સાથે સમય ગાળવા માટે ગયા હતા. જ્યારે મે માસમાં કુર્ગ ગયા ત્યારે તેમની સાથે ફેમિલી મેમ્બર્સ હતા. જેમાં શોભા ડે(આદિત્યની માતા) પણ સામેલ થઈ હતી. આદિત્યના ફેમિલી મેમ્બર્સ ઘણા સપોર્ટિવ છે અને કનિકાને ફેમિલીના જ એક ભાગની જેમ રાખે છે. ''
    - બન્નેના લગ્નને લઈ સૂત્રોએ જણાવ્યું કે,''હાલ તો તેઓ સાથે એન્જોય કરી રહ્યા છે. સ્વભાવિક છે કે, તેઓ ભવિષ્યમાં સાથે રહેવા અંગે વિચારતા હોય પણ એટલું જલ્દી નહીં થાય.''

    આગળ જાણો ‘બેબી ડૉલ’ સિંગરના જન્મ, લગ્ન, ડિવોર્સ અને સંતાનો અંગેની વધુ વાતો

  • મિત્રો અને આદિત્ય કિલાચંદ સાથે કનિકા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    મિત્રો અને આદિત્ય કિલાચંદ સાથે કનિકા.

  • બાળકો સાથે કનિકા.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    બાળકો સાથે કનિકા.

  • 8 વર્ષે શીખવા લાગી હતી સંગીત.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    8 વર્ષે શીખવા લાગી હતી સંગીત.

  • પિતા રાજ ચંડોક સાથે કનિકાના બાળકો.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા રાજ ચંડોક સાથે કનિકાના બાળકો.

  • કનિકા કપૂર.
    +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    કનિકા કપૂર.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kanika Kapoor is Dating Son Of Well Known Writer Shobhaa De
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top