Home »Gossip» Salman Khan Dating With Lulia Vantur

52 વર્ષેય 'ટાઈગર'ના નથી થયા લગ્ન, અંતે સામે આવ્યું આ કારણ, જાણીને લાગશે નવાઈ

Onkar Kulkarni | Jan 11, 2018, 13:51 PM IST

મુંબઈઃસલમાન ખાન ક્યારે લગ્ન કરશે? આ સવાલ ચાહકોના મનમાં રોજ ઉઠતો હોય છે. સલમાનના અફેયરની તો ઘણી જ ચર્ચા થાય છે પરંતુ લગ્ન સુધી વાત પહોંચતી નથી. હાલમાં સલમાનનું નામ લુલિયા વન્તુર સાથે જોડાયેલું છે. તો કેટરિના કૈફ સાથે પણ સલમાનના નિકટના સંબંધો છે. સલમાનના લગ્ન થશે કે નહીં, તે જાણવા માટે હાલમાં જ divyabhaskar.comએ ટેરોકાર્ડ મુનિષા ખટવાણી સાથે વાત કરી હતી.


મુનિષાએ કહ્યું, સલમાનનો મંગળ છે ભારેઃ
મુનિષાએ કહ્યું હતું કે સલમાનનો મંગળ ઘણો જ ભારે છે. આવા લોકોના લગ્નમાં મોડું થાય છે અથવા તો લગ્ન થતા જ નથી. આગામી 2-3 વર્ષમાં સલમાનના લગ્નના ચાન્સ છે. જો આનાથી વધુ મોડું થયું તો લગ્નમાં ઘણી જ મુશ્કેલી આવી શકે છે. સલમાન અને કેટરિનાના સંબંધ અંગે કહ્યું હતું કે તેઓ લગ્ન કરી શકે છે પરંતુ તેમના લગ્નજીવનમાં ઘણાં જ પ્રોબ્લેમ્સ આવી શકે તેમ છે. 


(જુઓ, કેટરિના તથા સલમાનની ખાસ તસવીરો....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: salman khan dating with lulia vantur
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended