Home »Gossip» Surprising Name In List Of Bollywood Celeb With World Record Is Abhishek Bachchan

Top 7 સેલિબ્રિટીઝના નામે છે એવા વર્લ્ડ રેકોર્ડ, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય

divyabhaskar.com | Feb 07, 2018, 14:33 PM IST

  • અભિષેકને ભલે ફિલ્મોમાં ઓછા એવોર્ડ મળ્યા હોય પણ તેની ગરજ આ એક વર્લ્ડ રેકોર્ડ જ સારી લે છે.

મુંબઈઃઘણા ભારતીય લોકો કોઈને કોઈ અનોખા કામ થકી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યાં છે. જેમાં બોલિવૂડ સેલેબ્સ પણ પાછળ નથી. જોકે બોલિવૂડ સેલેબ્સમાંથી અભિષેક બચ્ચનનું નામ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું છે. આ પેકેજમાં અભિષેક બચ્ચન સહિત 7 સેલેબ્સના વર્લ્ડ રેકોર્ડ અંગે જણાવી રહ્યાં છીએ.

 

અભિષેક બચ્ચનના નામે છે આ વર્લ્ડ રેકોર્ડ...


- ભલે અભિષેક બચ્ચન પોતાના પિતાની જેમ બોલિવૂડ ફિલ્મસમાં ભવ્ય સફળતા નથી મેળવી શક્યો. 
- પોતાના 16 વર્ષના બોલિવૂડ ફિલ્મ કરિઅરમાં અભિષેક પાસે હોવા જોઈએ તેટલા એવોર્ડ તો નથી પણ તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે.
- અભિષેક બચ્ચન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં ‘કોઈપણ સ્ટાર દ્વારા 12 કલાકની અંદર સૌથી વધુ પબ્લિક ઈવેન્ટ્સમાં હાજરી’નો રેકોર્ડ ધરાવે છે.’

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો વર્લ્ડ રેકોર્ડ્ઝ ધરાવતા અન્ય સ્ટાર્સ વિશે.....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surprising Name in List of Bollywood Celeb With World Record is Abhishek Bachchan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended