Home »Gossip» Rekha Is Not Works In Films And Advertising

કામ ના કરવા છતાંય રેખા કેવી રીતે ચલાવે છે ઘર, આટલી Luxurious છે Life Style

divyabhaskar.com | Feb 06, 2018, 18:27 PM IST

  • 1980-81માં રેખાએ 4.25 લાખ રૂપિયા ઈનકમ ટેક્સ ભર્યો હતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રેખા જ્યારે પણ કોઈ પણ ઈવેન્ટમાં જાય ત્યારે મોંઘી સાડી, હેવી જ્વેલરી તથા લક્ઝૂરિયસ કારમાં જોવા મળે છે. રેખાને આ રીતે જોઈને ચાહકોના મનમાં ઘણીવાર એવો સવાલ થતો હોય છે કે રેખા જાહેરાત, ફિલ્મ તો કરતી નથી તો પછી તેનું ઘર કેમ ચાલે છે. છેલ્લે 2015માં 'શમિતાભ'માં કેમિયો કરતી જોવા મળી હતી.


રેખા પાસે છે અબજોની સંપત્તિઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સેવિંગ, રોકાણ તથા પ્રોપર્ટી થઈને રેખા પાસે 25 અબજ રૂપિયા છે. 1980-81માં રેખાએ 4.25 લાખ રૂપિયા ઈનકમ ટેક્સ ચૂકવ્યો હતો. આ વર્ષે અમિતાભ બચ્ચને 4.16 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હતો. 


(વાંચો, રેખાની કમાણીના સ્ત્રોતો....)

(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rekha is not works in films and advertising
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended