Home » Gossip» Janhvi Was Seen by Supporting Khushi Kapoor, Will Start Shooting Soon

શ્રીદેવીની પ્રેયરમીટ બાદ પરત ફરી દીકરીઓ, બહેનને આમ સંભાળતી'તી જાહન્વી

divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 01:15 PM IST

બંને બેહનો પ્રેયર મીટ પૂર્ણ કરી મુંબઈ પહોંચી, જ્હાનવી ફરી શૂટિંગ શરુ કરશે
  • જ્હાનવી અને ખુશી કપૂર.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    જ્હાનવી અને ખુશી કપૂર.

    મુંબઈઃ રવિવારે ચેન્નાઈમાં બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની પ્રેયર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીદેવીની બંને દીકરીઓ જ્હાનવી અને ખુશી કપૂર પણ તેમાં સામેલ થયા બાદ મુંબઈ પરત ફરી હતી. બંને બેહનો એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. એરપોર્ટ પર જ્હાનવી મોટાભાગે નાની બહેન ખુશીનો હાથ પકડી તેને સંભાળતી જોવા મળી હતી. બંને બેહનોના ચેહરા પર માતાને ગુમાવ્યાનું દુઃખ જોવા મળી રહ્યું હતું. બંને ફોર્મલ લુકમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી.

    હવે ફરી શૂટિંગ શરુ કરશે જ્હાનવી....
    - જ્હાનવી કપૂર હવે ફરી પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધડક’ની શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. આ ફિલ્મના ડિરેક્ટર શંશાક ખૈતાન છે.
    - ફિલ્મની શૂટિંગ મુંબઈમાં થઈ રહી છે. તે પછી કોલકાતાના શેડ્યૂલને પૂર્ણ કરવામાં આવશે.
    - અમુક અહેવાલ અનુસાર, જ્હાનવી અને ઈશાનના અમુક સીન્સની શૂટિંગ બાન્દ્રામાં કરવામાં આવશે. તે પછી કોલકાતામાં શૂટિંગ શરુ થશે.
    - બંનેએ ફિલ્મના પ્રથમ ભાગની શૂટિંગ પૂર્ણ કરી લીધી છે. આ ફિલ્મ મરાઠી હિટ ‘સૈરાટ’ ફિલ્મની રિમેક છે. ફિલ્મને કરન જૌહર પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મ 6 જુલાઈના રોજ રીલિઝ થશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ જ્હાનવી અને ખુશીની વધુ તસવીરો..........)

  • બંને બેહનો એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    બંને બેહનો એરપોર્ટ પર સ્પૉટ થઈ હતી.

  • એરપોર્ટ પર જ્હાનવી મોટાભાગે નાની બહેન ખુશીનો હાથ પકડી તેને સંભાળતી જોવા મળી હતી.
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    એરપોર્ટ પર જ્હાનવી મોટાભાગે નાની બહેન ખુશીનો હાથ પકડી તેને સંભાળતી જોવા મળી હતી.

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Janhvi Was Seen by Supporting Khushi Kapoor, Will Start Shooting Soon
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top