Home » Gossip» શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today

શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ, લાગે છે મોમની Copy

divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 01:13 PM IST

બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર લીડ રોલમાં છે. જાહન્વીએ પોતાની પહેલી જ ફિલ્મમાં લિપ કિસ કરી છે.

    શ્રીના નિધન બાદ સાવકા થયા પોતાના, બહેનને આમ મળી મોટી દીકરી જાહન્વી


    ત્રણ મિનિટનું ટ્રેલરઃ
    ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત ઈશાન ખટ્ટર(મધુકર)ના ડાયલોગ ''મૈં થારે લિયે એક બડી કોઠી બનાઉંગા...''થી થાય છે. જેના જવાબમાં જાહન્વી(પાર્થવી) કહે કહે છે, ''મુઝે કોઠી નહીં મેરા ઘર ચાહિયે...'' ટ્રેલરમાં રાજસ્થાનને ઘણી જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહન્વી તથા ઈશાનની એક્ટિંગ સારી જોવા મળી છે. આ સિવાય અજય-અતુલનું સંગીત પણ કર્ણપ્રિય છે. 'સૈરાટ'નું સોંગ 'ઝિંગાટ..' 'ધડક'માં પણ લેવામાં આવ્યું છે. જાહન્વી-ઈશાનની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.


    (જુઓ, 'ધડક'નું ટ્રેલર તસવીરોમાં....)

  • 'ધડક' રાજસ્થાન તથા કોલકાતામાં શૂટ થઈ છે. ફિલ્મમાં જાહન્વી-ઈશાન રાજસ્થાનના છે અને પછી ભાગીને કોલકાતા જાય છે
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    'ધડક' રાજસ્થાન તથા કોલકાતામાં શૂટ થઈ છે. ફિલ્મમાં જાહન્વી-ઈશાન રાજસ્થાનના છે અને પછી ભાગીને કોલકાતા જાય છે

    મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર લીડ રોલમાં છે. જાહન્વીએ પોતાની પહેલી જ ફિલ્મમાં લિપ કિસ કરી છે.

    શ્રીના નિધન બાદ સાવકા થયા પોતાના, બહેનને આમ મળી મોટી દીકરી જાહન્વી


    ત્રણ મિનિટનું ટ્રેલરઃ
    ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત ઈશાન ખટ્ટર(મધુકર)ના ડાયલોગ ''મૈં થારે લિયે એક બડી કોઠી બનાઉંગા...''થી થાય છે. જેના જવાબમાં જાહન્વી(પાર્થવી) કહે કહે છે, ''મુઝે કોઠી નહીં મેરા ઘર ચાહિયે...'' ટ્રેલરમાં રાજસ્થાનને ઘણી જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહન્વી તથા ઈશાનની એક્ટિંગ સારી જોવા મળી છે. આ સિવાય અજય-અતુલનું સંગીત પણ કર્ણપ્રિય છે. 'સૈરાટ'નું સોંગ 'ઝિંગાટ..' 'ધડક'માં પણ લેવામાં આવ્યું છે. જાહન્વી-ઈશાનની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.


    (જુઓ, 'ધડક'નું ટ્રેલર તસવીરોમાં....)

  • ફિલ્મમાં જાહન્વીના પિતાના રોલમાં આશુતોષ રાણા છે.
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    ફિલ્મમાં જાહન્વીના પિતાના રોલમાં આશુતોષ રાણા છે.

    મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર લીડ રોલમાં છે. જાહન્વીએ પોતાની પહેલી જ ફિલ્મમાં લિપ કિસ કરી છે.

    શ્રીના નિધન બાદ સાવકા થયા પોતાના, બહેનને આમ મળી મોટી દીકરી જાહન્વી


    ત્રણ મિનિટનું ટ્રેલરઃ
    ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત ઈશાન ખટ્ટર(મધુકર)ના ડાયલોગ ''મૈં થારે લિયે એક બડી કોઠી બનાઉંગા...''થી થાય છે. જેના જવાબમાં જાહન્વી(પાર્થવી) કહે કહે છે, ''મુઝે કોઠી નહીં મેરા ઘર ચાહિયે...'' ટ્રેલરમાં રાજસ્થાનને ઘણી જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહન્વી તથા ઈશાનની એક્ટિંગ સારી જોવા મળી છે. આ સિવાય અજય-અતુલનું સંગીત પણ કર્ણપ્રિય છે. 'સૈરાટ'નું સોંગ 'ઝિંગાટ..' 'ધડક'માં પણ લેવામાં આવ્યું છે. જાહન્વી-ઈશાનની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.


    (જુઓ, 'ધડક'નું ટ્રેલર તસવીરોમાં....)

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top