Home » Gossip» Is this true that Bipasha Basu pregnant as she tried to hide baby bump

શું સાચે જ પ્રેગ્નેન્ટ છે બિપાશા? કેમેરા સામે આવતા જ છુપાવ્યો 'બેબી બમ્પ'

divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 06:14 PM IST

બિપાશાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે એક સ્પામાંથી બહાર આવીને ગાડીમાં બેસે છે
  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુની પ્રેગ્નન્સીને લઈને ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ તેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તેનો બેબી બમ્પ નજરે પડી રહ્યો હતો. જો કે, તે ફોટો એડિટ કરેલો હોવાનું પછીથી સામે આવ્યું હતું.

    પણ હવે બિપાશાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે એક સ્પામાંથી બહાર આવીને ગાડીમાં બેસે છે. આ દરમિયાન બિપાશા તેના બેગથી પોતાનું પેટ છુપાવી લે છે. આ વીડિયોના સામે આવતા જ બિપાશાની પ્રેગનન્સીની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને વાંચો બેબી પ્લાન અંગે બિપાશાએ આપેલો જવાબ....

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Is this true that Bipasha Basu pregnant as she tried to hide baby bump
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top